________________
૧૬૬ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
આઠ ભવની પિયુ પ્રીતડી હે લાલ, નવમે ભવ તજી નાર રે; ગિરિ ગિરનાર પર પામીયા હે લાલ, ધર્મપસાથે ભવપાર રે.
ન હલકે૦-૧૧ શ્રી રૂપવિયજી કૃત રાજુલને પત્ર
(૧૫)
રાગ સામેરી સ્વસ્તિ શ્રી રેવગિરિવરા, વહાલા તેમજ જીવન પ્રાણ લેખ લખું હોંસે કરી, રાણી રાજુલ ચતુર સુજાણ. વહેલા ઘેર આવજે, મહારા જીવન યાદવરાય, વાર મ લાવજે.-૬ મેં તે લિખ્યા હશે લેખ, મનમાં ભાવજે; વળી જે હેય વેધક જાણ, તાસ સંભળાવ જો. વ. હા–૨ ક્ષેમકુશળ વરતે ઈહિાં, વહાલા જપતાં પ્રભુજીનું નામ; સાહિબ સુખ શાતા તણો, મુજ લીખજે લેખ તામ. ૧૦-૩ સાવ સેવન કાગળ કરું, વહાલા અક્ષર યણ રચંત; મણ માણેક મેતી લેખણ જડું, હું તો પિયુ ગુણ પ્રેમે લખંત.
વહેલા –૪ જેહ તેરણથી પાછા વળ્યા, તેહને કાગળ લખું કઈ રીત; પણ ન રહે મન માહરું, મુને સાલે પૂરવ પ્રીત. વહેલા-પ દિવસ જેમ તેમ કરી નિગમું, મુને રયણી વરસ હજાર, જે હોય મને મળવા તણું, તે વહેલા કરજે સાર. વહેલા-૬ નવયૌવને પિયુ ઘર નહીં, વસવું તે દુરજન વાસ; બોલે બોલ દાખવે વહાલા, ઉંડા મર્મ વિમાસ. વહેલા-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org