________________
શ્રી નેમ રાજુલની સજઝાય
[૧૬પ
દયા જાણ તિર્યંચની હે લાલ, તેવી જાણ મુજ નાથ રે; આશા પૂરણ કરે આ સમે હે લાલ, હેતે ગ્રહીને મારે હાથ રે.
ન હલકે-૩ દયાળુ થઈને દીલમાં હે લાલ, દૂર કરે મારું દુઃખ રે; ૧૦ હંશ ઘણું છે હૈયા વિષે હે લાલ, તુમ શું ભેગવવા સુખ રે.
ન હલકો - પચી ચતુરા તિહાં ચપથી હે લાલ, કરતી અતિ ઉચાટ રે; આગળ આવી ઊભી રહી હો લાલ, રેકી રસીલાની વાટ રે.
નવ હલકોપ પકડી કરને કોડે કરગરે હો લાલ, જેવંતી જોડીને હાથ રે; અપરાધ છે અબળા તણે હે લાલ, નકકી કહો તમે નાથ રે.
ન હલકે-૬ કહ્યું માન્યું નહિ કેઈનું હો લાલ, જ્યારે તમે જદુરાય રે, ત્યારે પડ્યું મારે આવવું હો લાલ, એકલા ચાલીને પાય રે.
ન હલકે –૭ રાખને રાજવી માહરે હે લાલ, આવ્યા તણે ઈતબાર રે; ઘણું થઈ છે વાતે ગામમાં હો લાલ, કહું શું વારંવાર રે.
ન હલકે-૮ પરણોને પિયુ પાછા વળી હે લાલ, અંદેશ તજી ઉર રે; ૧૦ દીન દારા દુભ નહિ હે લાલ, જક જાવા દ્યો દૂર રે.
ન હલકે-૯ ના કહેતાં નહિ થાય છુટકે હો લાલ, કર જોડીને કહું કંથ રે; ઝાઝું કરો તે યાદવ પતિ હો લાલ, આપે નહિ જાવા પંથ રે.
ન હલકો૦-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org