SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ 155 *** * * */wwwજપના નેહ વિહણ રે માણસા, જેહવાં આવળ ફૂલ; દિસંતાં રળીયામણાં, પણ નવિ પામે હો ભૂલ. આંબ૦-૪ કેયલડી ટહુકા કરે, આંબે લેહકે રે લુંબ; સ્થૂલિભદ્ર સુરતરૂ સારીખો, કયા કણયર કંબ. આંબ૦-૫ સ્થૂલભદ્ર કેશાને બુઝવી, દીધે સમકિત સાર; રૂપવિજય કહે શીલથી, લહીએ સુખ અપાર. આંબે-૬ શ્રી ક્ષમાકલ્યાણક વિરચિત શ્રી સ્કૂલિભદ્રજીની સઝાય (૧૨) શ્રી મહાવીર જિનેસરૂ, ત્રિભુવન ગુરૂજી; તસુ અષ્ટમ પટધાર, શ્રી સ્થલિક નમ.-૧ પાટલિપુત્ર સહામણું, મહિમણું જી; તિહાં પાયે અવતાર-૨ નંદનરિંદ મંત્રીશ્વરૂ, ગુણઆગરૂજી, શ્રી સકલાલ સુપુત્ર.-૩ લાલદેનંદન ભલે, મુનિ ગુણનિલેજી, નાગરબ્રિજ કુલદીપ.-૪ શ્રી સંભૂતિવિજય ગુરૂ, પૂરવધરૂજી, વ્રત લીધું તસુ પાસ–પ કેશા વેશ્યા પ્રતિબંધ, સુગુરૂ તવેજી, દુકકર દુકકરકાર.-૬ ચાર પૂરવશિખે વળી, શ્રુતકેવળજી, શ્રીભદ્રબાહુ સમીપ.-૭ સંયમ પાળે નિર્મળ, ત્રિવિધ ભલેજી, જંગમ યુગપ્રધાન-૮ પંચમાસ પંચદિન સહી, ઉપર કહીજી, વરસ નવાણું આય.-૯૯ કરી અણુસણ આરાધના, શુભવાસના, પહોંચ્યા સ્વગ મોઝાર. શ્રી૦–૧૦ રાશી વીશી લગે, જસ ઝગમગેજી, રહેશે જેનું નામ.-૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy