SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યૂલિભદ્રની સજઝાય [૧૬૧ મેકલ્યા તે મારગ માંહિ મળિયા જે, સંભુતિ આચારજ જ્ઞાને બળીયા જે; સંયમ દીધું સમકિત તેણે શીખવ્યું છે.-૧૩ શીખવ્યું તે કહિ દેખાડે અમને જે, ધરમ કરતાં પુણ્ય ઘણે તમને જો; સમતાને ઘેર આવી વેશ્યા ઈમ કહે –૧૪ વદે મુનિશ્વર શંકાને પરિહાર , સમકિત મૂલે શ્રાવકનાં વ્રત બાર જે; પ્રાણાતિપાતાદિક સ્થલથી ઉચ્ચરે જે.–૧૫ ઉચ્ચરે તે વીત્યું છે જેમાસું જે, આણું લઈને આવ્યા ગુરૂની પાસે જે; શ્રુતજ્ઞાની કહેવાણા ચોદે પુરવી જે-૧૬ પૂરી થઈને તાર્યા પ્રાણું ચેક જે, ઉજ્વળ ધ્યાને તેહ ગયા દેવલોક જે, ઋષભ કહે નિત્ય કરીએ તેહને વંદના જે.-૧૭ શ્રી રૂપવિજયજી કૃત શ્રી સ્યુલિભદ્રજીની સઝાય (૧૨૧) આંબે મોરચો હે આંગણે, પરિમલ પુહાવી ન માય; પાસે કુલી હે કેતકી, ભ્રમર રહ્યો હે લુભાય. આંબ૦-૧ આ સ્થલિભદ્ર વાહલા, લાલદેના હો નંદ; તુમ શું મુજ મન મેહીયું, જિમ સાયરને હો ચંદ. આંબ૦-૨ સુગુણ સાથે હો પ્રીતડી, દિનદિન અધિકી હ થાય; બેઠે રંગ મજીઠને, કદીએ ચટકી ન જાય. આંબો –૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy