SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમ રાજુલની સઝાય [ ૧૬૩ વસુયુગ ચંદ્ર સંવત્વરે, પાટલીપુરેજી, જસુ પદ થાપના કીધ-૧૨ વાચક અમૃતધર્મને, થુણે શુભ મનજી,શિષ્ય ક્ષમા કલ્યાણ. શ્રી૦-૧૩ શ્રી રૂપવિજયજી કૃત શ્રી નેમ રાજુલની સઝાય (૧૨૩) નદી યમુનાને તીર ઉડે દેય પંખીયાં-એ રાગ પિયુજી પિયુજી રે નામ જપું દિન રાતીયાં, પિયુજી ચાલ્યા પરદેશ તપે મારી છાતીયાં; પગપગ જેતી વાટ વાલેસર કબ મિલે, - નીર વિયાં મીન કે તે ક્યું ટળવળે.-૧ સુંદર મંદિર સેજ સાહિબ વિણ નવિ ગમે, જિહાં રે વાલેસર નામ તિહાં મારું મન ભમે; જે હવે સજજન દૂર હી પાસે વસે, કિહાં પંકજ કિહાં ચંદ દેખી મન ઉદ્ભસે.-૨ નિનેહી શું પ્રિત મ કર કે સહી, પતંગ જલાવે દેહ દીપક મનમેં નહીં; વહાલા માણસને વિગ ન જે કેહને, સાલે રે સાલ સમાન હૈયામાં તેહને-૩ - વિરહ વ્યથાની પીડ યોવન વયે અતિ દહે, જેને પિયુ પરદેશ છે તે માણસ દુઃખ સહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy