SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગજસુકુમાલની સજઝાય [ ૧૫૦ નેમિ જિસેસર પાસ, સંયમ લેઈ ઉલ્લાસ; આજ હો સુગુરૂ સમીપે આગમ અભ્યાસીયાજી.-૩૦ દ્વારિકા નગરી પ્રવેશ, એક દિન જિન આદેશ; આજ હો રિષિ રે સમશાને કાઉસગ્ન કરી રહ્યો છે.–૩૧ દીઠા સાસરે તેમ, સોમલ ચિંતે એમ; આજ હો વૈર ઉલસીઉં પૂરવ ભવ તણુંજી.-૩૨ જલજલતા અંગાર, શિર ઉપર દુખકાર; આજ હો પાળ તે બાંધી માટી કેરડીજી.-૩૩ મુનિ ચઢયો શુભ ધ્યાન, પામી કેવળજ્ઞાન, આજ હો કરમ સવિનાશી મુનિ મુક્ત ગયાજી.-૩૪ પંડીત સુરસાભાગ્ય, સેવક સિદભાગ્ય; આજ હો એહને સમરે એ મુનિ રાજિઓજી.-૩૫ શ્રાવક કવિ શ્રીષભદાસ વિરચિત શ્રી સ્થૂલિભદ્રની સઝાય (૧૦૦). શ્રીલિભદ્ર મુનિ ગણમાં શિરદાર જે, ચામા આવ્યા કેશ્યા આગાર જે; ચિત્રામણ શાળાએ તપ જપ આદર્યા જે-૧ આદરીયાં વ્રત આવ્યા છે અમ ગેહ જે, સુંદરી સુંદર ચંપક– વરણી દેહ જે; અમ તુમ સરીખે મેળે આ સંસારમાં જે-૨ , સંસારે મેં જોયું સકળ સ્વરૂપ જે, દર્પણની છાયામાં જેવું રૂપ જે; સુપનાની સુખલડી ભૂખ ભાગે નહિ જે-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy