________________
૧૬૦ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
ના કહેશે તે નાટક કરશું આજ છે, બારવરસની માયા છે
મુનિરાજ જો; તે છડી કેમ જાઉં હું આશા ભરી જે.-૪ આશા ભરી ચેતન કાળ અનાદિ જે, ભમ્યો ધરમને હણ
થયે પરમાદી જે; ન જાણી મેં સુખની કરણી ગની જે.–૫ યોગી તે જંગલમાં વાસો વસિયા જે, વેશ્યાને મંદિરીયે
ભજન રસિયા જે; તુમને દીઠા એવા સંયમ સાધતાં જે.-૬ સાધ શું સંયમ ઈચ્છા રાધ વિચારી જો, કુમપુત્ર થયા
નાણી ઘરબારી જે; પાણી માંહે પંકજ કેરું જાણીયે જે.-૭ જાણું એ તે સઘળી તમારી વાત છે, મેવા મીઠા રસવંતા
બહુ ભાત જે; અંબર ભૂષણ નવ નવલી ભાતે લાવતા જે–૮ લાવતાં તે તું દેતી આદરમાન, કાયા જાણું રંગ પતંગ સમાન ઠાલીને શી કરવી એવી પ્રીતડી – પ્રીતલડી કરતાં તે રંગભર સેજ જે, રમતાને દેખાડતા ઘણું હેજે. રીસાણી મનાવી મુજને સાંભરે જે-૧૦ સાંભરે તે મુનિવર મનડું વાળે જો, ઢાંક્યો અગ્નિ ઉઘાડયો
પરજાળે જે; સંયમમાંહી એ છે દૂષણ મટકું જે.-૧૧ મટકું આવ્યું હતું નંદનું તેડું જે, જાતાં ન વળે કાંઈ તમારું
મનડું જે, મેં તુમને તિહાં કોલ કરીને મોકલ્યા -૧૨ "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org