SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ] શ્રી જૈન સજઝાય સંગ્રહ તુમ અંગજ શૂર, પાળી સંયમ પૂર; આજ હો મેહ મહીપતિ જીપી જયવરૂજી.-૧૮ ઈંદ્ર ચંદ્ર નરેંદ્ર, દાનવ દેવ મુણિંદ; આજ હો અથિર સંસાર એ સહુ આથમ્યજી -૧૯ તીર્થકર ગણધાર, વાસુદેવ ચકધાર; આજ હો એ નર ઉત્તમ જો નવિ સ્થિર રહ્યાજી.-૨૦ તું અમર કુણ માત, ઈમ અવધારે વાત; આજ હો મોહ નિવારે મારી માવડી માહરેજી.-૨૧ માતા કહે સુણો પુત્ર, તું મુજ ઘર છે સુત; આજ હો સુત પાખે માવડી કિમ રહેજી.-૨૨ તુઝ શું પ્રેમ તું છે અપાર, તું મુઝ છે આધાર; આજ હો મને રથ ? પૂર માહરેજી.-૨૩ રૂપ કળા ગુણ પાત્ર, નિરૂપમ નિત હો ગાત્ર; આજ હો સેમલની બેટી પરણો પદમણજી.-૨૪ પછે સંયમભાર, આદરજે આધાર; આજ હો લાડી રે લાખીણ પરણે લાડકાજી.-૨૫ પરિણતી મનહ ધરેહ, પાણિગ્રહણ કરે; આજ હો અનુમતિ માગે માત પિતા કને જી.-૨૬ માતા અમૃત વાણ, સુતને નિશ્ચય જાણ; આજ હો આશિષ દઈ તે સુતનાં લેતી ભામણાંજી.-૨૭ દુક્કર દુક્કર કાર, પંચ મહાવ્રત સાર; આજ હો બાવીશ પરિસહ સહ બળવંત જીપજેજી.-૨૮ ધરજે ધરમને ધ્યાન, દિન દિન ચઢતે વાન; આજ હો સિંહ થઈને સંયમ પાળજેજી.-૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy