________________
શ્રી ગજસુકુમાલની સજ્ઝાય
પામ્યા મનવૈરાગ,ચારિત્ર ઉપરી રાગ; આજ હોદાય કર જોડી માતને વિનવીજી.- ૬ જિનવચનામૃત પાન, કીધા સુખ નિધાન; આજ હો મેાહ સૂરાના મઢ તે મુજ ઉત’જી.- ૭ જાણ્યા અથિર સંસાર, લેશું સંજમભાર; આજ હો માત મયા કરી અનુમતિ આપશેાજી.- ૮ વચને અપૂરવ જેહ, શ્રવણ ન સુણે એહ; આજ હો જળ, ભરી નયણે ખેલે દેવકીજી.- ૯ સુણ વંસ તું લઘુ વેશ, હું ક્રીમ દેઉં આદેશ; આજ હો સયમ અગ્નિ ધારા ઉપરી ચાલવેાજી, ૧૦ તે પુત્ર નવ લે દીખ, માંગી સહગુરૂ શીખ; આજ હો ઘર ઘર ભમવા ફરી દાહિલાજી.-૧૧ કુસુમ સેજ માઝાર, તુજ નાવેનિă લગાર; આજ હૈ। સજજારે સંથારે, સુખ કીમ પામશેાજી.-૧૨ સાલી દાલી ઘૃત ગાલ, પરિહરવા તબેલ; આજ હો આહાર તે કરવા છે તિહાંજી કાચલીજી.-૧૩ પીવા નીર સમીર, સહવેા દુ:ખ શરીર; આજ હૈ। સુત રે તરવા સાયર દોહીલેાજી.-૧૪ ખાઉલ દેવી ખાથ, લાહુ ચણા લેઈ હાથ; આજ હા મીણને દાંતે ચાવવા દાહીલાજી.-૧૫ તિમ એ સયમ ભાર, દાહીલા છે નિરધાર; આજ હા એહવું જાણીને ઘરે સુખ ભાગવેાજી.-૧૬ વળતા અકલ અખીલ, વચન વદે થઈ સિ હ; આજ હો કાયરના હઈડા કપે ઈમ સુણીજી.-૧૭
Jain Education International
For Private & Personal Use Only
[ ૧૫૭
www.jainelibrary.org