SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ O ગજસુકુમાળ મુગતે ગયા રે લાલ, વંદુ વારવાર રે; સા૦ મન સ્થિર રાખ્યું આપણું રે લાલ, પામ્યા ભવના પાર રે. સા॰ ધ૦ શ્રીવિજયધમ સૂરી તણારે લાલ, રાજવજય ઉવઝાયરે; સે તસ શિષ્ય લક્ષણ ણે કરી રે લાલ, પભણુ તે સુગુરૂ પસાય. સે।૦ સેાળસે ને ખાસઢ સંવતે રે લાલ, નગર સાંગાનેર મેાઝાર રે; સા॰ ગુણ ગાયા માસ ફાગુણે રે લાલ, શુકલ પક્ષ છઠ સામવાર રે. સે॰ કહે મનક મેાહન તણેા રે લાલ, સાધુ તણી સજ્ઝાય રે; સા૦ ભણજો ગણજો ભલી ભાતળું રે લાલ, પામો ભવના પાર રે. સા॰ ૧૦-૩૩ શ્રી સિદ્ધસેાભાગ્યજી વિરચિત શ્રી ગજસુકુમાલની સઝાય (૧૧૯) સાર દેશ મેાઝાર, દ્વારિકા નગરી અતિસાર; આજ હૈ। વસુદેવ રાજા રાજ્ય કરે તિહાંજી.- ૧ ભાઈ દશે દસાર, બળભદ્ર કાન્હ કુમાર; આજ હૈ। દીસે રેસાહાગણ રાણી દેવકીજી.- ૨ તસ લઘુ પુત્ર રસાળ, નામે ગજસુકુમાલ; આજ હોમાતપિતાને વહાલે! પ્રાણથીજી.- ૩ એક દિન નૈમિજિષ્ણું, સાથે સુર નર વૃં; આજ હો શિવસુખદાયક સ્વામી સમેાસર્યાજી.- ૪ વદન કાજ કુમાર, આવે પ્રેમ અપાર; આજ હો અમિય સમાણી વાણી સાંભળીજી.- પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy