________________
શ્રી ગજસુકુમાલનું દિઢાળીયું
[ ૧૫૫
ઓચ્છવ મહેાચ્છવ કરી ઘણા રે લાલ, પરણાવું પુત્ર કુમાર રે. સે કહે કુમાર માતા ભણી રે લાલ, સાંભળેા મેારી માય હા; મારી માત.
મે
૨
મન મ્હારૂ વૈરાગ્યમાં રે લાલ, એક ક્ષણ લાખેણી જાય હેા. માતા વિચારે ચિત્તમાં રે લાલ, રાખ્યા ન રહે એહરે; પ્રવી૦ આશિષ આપી અતિ ઘણી રે લાલ, લિયા દીક્ષા ધરી સ્નેહ રે. પ્ર૦ ધમ હૈયામાંહી ધરા રે લાલ. બેસાર્યા સેવકા ચુત ભણો રે લાલ, એચ્છવ કીધા અપાર રે; સા આવ્યા નેમિજી આગળે રે લાલ, ભાવે લે સંયમ સાર રે. સે॰ માતા કહે નિજ પુત્રને રે લાલ, સાંભળ સુત સુજાણ રે; સા સંયમ સુધા પાળજો રે લાલ, પામો પદ્ય નિર્વાણ રે. સા॰ ધ૦ એમ આશિષ માતા દિયે રે લાલ, આવ્યાં સહુ ઘેર એહ રે; સા॰ આવ્યા મિજી આગળે રે લાલ, ગજસુકુમાળ ગુણ ગેહ રે. આજ્ઞા આપા શ્રી નેમિજી રે લાલ, કાઉસગ કરૂં સ્મશાન રે; સા મન સ્થિર રાખીશ માહુરૂં રે લાલ, પામવા પદ નિર્વાણુ રે. સા આજ્ઞા આપી નેમિજીયે રે લાલ, આવ્યા જિહાં સ્મશાન રે; સા મન સ્થિર રાખી આપણું રે લાલ, ધરવા લાગ્યા . ધ્યાન રે. સા સામલ સસરે દેખીયા રે લાલ, ઉપન્ચે મનમાં પૂરવ વૈર રે; સા॰ કુમતિ સામલ ક્રોધે ચડચા રે લાલ, મનમાં ન આણી મહેર રે. શિર ઉપર બાંધી. સુણા રે લાલ, માટી કેરી પાળ રે; સા ખેર અગારા ધગધગતા રેલાલ, તે મૂકયા તતકાળ રે. સા૦ ૪૦ ફટ ફુટે હાડકાં રે લાલ, તરતટ ત્રુટે ચામ રે; સે અસતેાષી સસરે મળ્યા રે લાલ, તુરત સાચું તેણું કામ રે. સા॰ સેાભાગી શુકલધ્યાને ચઢચા રે લાલ, ઉપન્યું કેવળનાણુ રે; સે ક્ષણમાં કમ ખપાવીને રે લાલ, મુનિ મુગતે ગયા જાણ રે. સા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org