________________
૧૫૪]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
શિયળ સેના સુધી કરૂં લાલ, મહારા દુશ્મન દંરે જાય . દિવ્ય મોહ મહીપતિ જેહ મોટકે રે લાલ, ધીરજ કેમ ધરેશ રે, પ્ર. જાલિમ એ જુગતે નડે રે લાલ, તેહને તું કેમ જિતેશ રે. પ્ર. કમળ મન કમાનથી રે લાલ, ભાવ ભાથો ભરપૂર હો; મોહ ત્રિકરણ મન તીર જ કરૂં રે લાલ, મેહ મહીપતિ કરું દૂર છે. મે ભેજન ભલી ભલી ભાતનાં રે લાલ, સુખડી સાતે ભાત રે; પ્રવ સરસ નિરસ આહાર આવશે રેલાલ, તે ખાશે કેમ કરી ખાંત રે. સમકિત સાતે સુખડી રે લાલ, મન સ્થિર ખેતીચૂર હે; ગગન ગાંઠીયા જ્ઞાનના રે લાલ, ભાવ ભલે ભરપૂર છે. માત્ર દિવ સેવનથાળ સોહામણે રે લાલ, શાળ દાળ છૂત ગોળ રે; પ્ર૦ સરવે ભજન મન ભાવતાં રે લાલ, ઉપર મુખ તંબોળ રે. પ્ર. અકિંચન થાળી કાચલી રે લાલ, સમતા શાળ છૂત ગેળ હે; મે૦ સરસ ભજન સંતેષનાં રે લાલ, થિર મન મુખ તંબેળ હે. મેં ઉપસર્ગ તુજને અતિ ઘણા રે લાલ, પરિસહ વળી બાવીશ રે; પ્ર ખમી ન શકે તું ખરે રે લાલ, પછી પસ્તા કરીશ રે. પ્રક ઉપસર્ગ જે મુજ ઉપજે રે લાલ, તે ક્ષમા કરીને ખમીશ હો, મે૦ પ્રીતે કરી પૂરિસહ સહુ રે લાલ, બળીયા જે કઈ બાવીશ હે. ૦ વચન સુણી વૈરાગ્યનાં રે લાલ, મૂર્છાણુ તવ માત રે; પ્રવીણ નયણે તે આંસુ નીતર્યા રે લાલ, સાંભળ સુત સુજાત રે. પ્ર. માન વચન માતા તણાં રે લાલ, તુજને કહું છું હું એહ રે;
સોભાગી સુંદર. સુગુણ સુતા સેમલ તણું રે લાલ, પણ નેતા એહ રે.
ધર્મ હૈયામાં શું ધરે રે લાલ. સ. ૧૦ માત મનોરથ પૂરવા રે લાલ, ન કહશે મુખ નકાર રે; સભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org