________________
શ્રી ગજસુકુમાલનું કિંઢાળીયું
[૧૫૩
સ્વામીની વાણી સાંભળી રે, ગજસુકુમાળ ગુણવંત; વૈરાગ્યે મન વાળીયું રે, આણવા ભવન અંત. મો-૯ આવ્યા ઘેર ઉતાવળા રે, ન કર્યો વિલંબ લગાર; માતા મુજ અનુમતિ દીયે રે, લેશું સંયમ ભાર. મે-૧૦
ઢાળ બીજી
(૧૧૮). કહે માતા કુમારને રે લાલ, સાંભળે ગજસુકુમાળ રે;
પ્રવીણ પુત્ર. દીક્ષા દુષ્કર પાળવી રે લાલ, તું છે ન્હાને બાળ રે. પ્રવીણ
અનુમતિ આપું નહિ રે લાલ. ૧ સાંભળે સુત સુખ ભેગ રે લાલ, મણિ માણેક ભંડાર રે; પ્રક સુખ ઈહાં છે સુણો હાથમાં રે લાલ, તમે પરિહરે કવણ પ્રકાર રે. ચાર મહાવ્રત કહ્યાં નેમિઝરે લાલ, મેઘાં મૂલ્ય જેવા હોય હો;
મેરી માત. નાણાં દિયે તે નહિ મળે રે લાલ, સુણ્યા અવલ મુજ એહ હો.
મારી માત, દયે અનુમતિ દીક્ષા લઉં રે લાલ. સાંભળો સુત સંયમ ભણી રે લાલ, પંચ પારધી જેહ રે; પ્ર. આઠ કરમ આવી નડે રે લાલ, તેહને તું કેમ જિતેશ રે. પ્ર. અ. મન નિર્મળ નાળે કરૂં રે લાલ, જ્ઞાનના ગોળા જેહ હે; મેરીટ ઉપસર્ગ અગ્નિ દારૂ દીયું રે લાલ, ઉડાડી દેઉં એહ હ. મેરા દિવ્ય ચાર ચોર અતિ આકરા રે લાલ, લઠા લૂંટી જાય રે, પ્રવીણ દશ દુશ્મન વળી તારા રે લાલ, આડા દેવે ઘાય રે. પ્ર. અ. ક્ષેમ ખજાને માહરે રે લાલ, લંડ્યો કેણે ન લૂંટાય ; મો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org