________________
શ્રી ઘનાશાલિભદ્રની સઝાય
[૧૫૧
પૂરવ ભવ જિન મુખ લહેજી રે, એકત્ર ભાવે રે દોય; આહાર કરી મુનિ ધારીજીરે, અણસણ શુદ્ધ જ હોય.૦–૨૫ જિન આદેશ લહી કરી જી રે, ચઢીયા ગિરિ વૈભાર; શિલા ઉપર જઈકરેજી રે, દેય મુનિ અણસણ ધાર. સો-ર૬ માતા ભદ્રા સંચર્ચાજી રે, સાથે બહુ પરિવાર; અંતેઉર પુત્ર જ તણજી રે, લીધો સઘળે લાર. સવ–૨૭ સમવસરણે આવી કરી રે, વાંદ્યા વીર જગ તાત; સકળ સાધુ વંદી કરી જી રે, પુત્ર જેવે નિજ માત. સવ–૨૮ જોઈ સઘળી પરખદાજી રે, દીઠા ન દોય મુનિરાય; કરજેડી કરે વીનતીજી રે, ભાખે શ્રી જિનરાય. સવ–૨૯ વભારગિરિ જઈ ચઢવ્યાજી રે, મુનિ દરિસણ ઉમંગ; સહ પરિવારે પરિવર્યાજી રે, પહત્યા ગિરિવર શૃંગ. સો-૩૦ દેય મુનિ અણસણ ઉચ્ચરીજી રે, ઝીલે ધ્યાન મઝાર; મુનિ દેખી વિલખાં થયાંજી રે, નયણે નીર અપાર. –૩૧ ગદગદ શબ્દ બેલતીજી રે, મળી બત્રીશે રે નાર; . પિઉડા બેલ બેલડાજી રે, જિમ સુખ હોય અપાર. સેટ-૩૨ અમે તે અવગુણ ભર્યાજી રે, તમે સહી ગુણ ભંડાર; મુનિવર ધ્યાન ચૂક્યા નહિજી રે, તેહના વચને લગાર. –૩૩ વીર નયણે નિહાળીએ જી રે, જિમ મન થાય પ્રમદ, નયણ ઉઘાડી જોઈએ જી રે, માતા પામે મોદ. સે૦–૩૪ શાલિભદ્ર માતા મેહથીજી રે, પહત્યા અમર વિમાન; મહાવિદેહે સીઝશે રે, પામી કેવળજ્ઞાન. ૦-૩૫ ધને ધમી મુગતે ગાજી રે, પામી શુકલધ્યાન, જે નર નારી ગાવશે જી રે, સમયસુંદરની વાણ. સેટ-૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org