________________
શ્રી ધન્નાશાલિભદ્રની સજ્ઝાય
નયી રાજગૃહી અવતર્યાંજી, રૂપે મયણુ સમાન. સેાભાગી રે, શાલિભદ્ર ભાગી રે હાય.—૧ ખત્રીશ લક્ષણ ગુણૅ ભૉજી રે, પરણ્યા ખત્રીશ નાર; માણસને ભવે દેવનાંજી રે, સુખ વિલસે સંસાર. સેાભાગી-૨ ગાભદ્ર શેઠ તિહાં પૂવેજી રે, નિત નિત નવલા રે ભાગ; કરે સુભદ્રા એવારણાંજી રે, સેવા કરે બહુ લેાક. સેાભા૦-૩ એક દિન શ્રેણિક રાજિઆજી રે, જોવા આવ્યેા ૨ રૂપ; શરીર સુકેામળ અતિ ઘણુજી રે, દેખી હરખ્યા ભૂપ. સા૦-૪ વત્સ વૈરાગે ચિંતવેજી રે, મુજ શિર શ્રેણિક રાય; પૂરવ પુણ્ય મેં નિવ કર્યાં જી રે, હવે તપ આદરશુ માય. સેાભાગી—૫
ઈષ્ણે અવસરે શ્રી જિનવરૂ૭ રે, આવ્યા નયરી ઉદ્યાન; શાલિભદ્ર મન ઉજમ્યાજી રે, વાંદ્યા પ્રભુના પાય. સાભા૦-૬ વીર તણી વાણી સુણીજી રે, તૂઠો મેહુ અકાળ; એકેકી દિન પરિહરેજી રે, જિમ જળ છડે રે પાળ, સા~૭ માતા દેખી ટળવળેજી રે, જિમમાછલડી વિણ નીર; નારી સઘળી પાયે પડેજી રે, મમ છંડા સાહસ ધીર. સે।૦૮ વડુઅર સઘળી વીનવેજી રે, સાંભળે સાસુ વિચાર; સર છડી પાળે ચઢયોજી રે, હુંસલા ઊડણહાર. સભા-૯, ઈણ અવસર તિહાં ન્હાવતાંજી રે, ધન્ના શિર આંસુ પડત; કવણુ દુઃખ તુજ સાંભયુજી રે, ઉચુ જોઈ કહે કત. સા૦-૧૦ ચંદ્રમુખી મૃગલાચનીજી રે, બેાલાવી ભરતાર; અંધવની વાત મેં સાંભળીજી રે, નારીનેા પરિહાર. સાભા૦-૧૧ ધન્નો ભણે સુણ ઘેલડીજી રે, શાલિભદ્રે પૂરો ગમાર; જો મન આણ્યું છંડવાજી રે, વિલંબ ન કીજે લગાર. સેા૦-૧૨
ન
Jain Education International
[ ૧૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org