________________
૧૪૮]
શ્રી જૈન સઝાય સંગ્રહ
શાલિભદ્ર વૈરાગીયા, શાહ ધને અતિ ત્યાગીયા;
દેનુ વૈરાગીયાજી, શ્રીવીર સમીપે આવીયાજી.-જર સંયમ મારગ લીજી, તપસ્યાએ મન ભીને;
શાહ ધન્નોજી, મા ખમણ કરે પારણુજી.-૪૩ તપ કરી દેહને ગાળીજી, દુષણ સઘળાં ટાળીજી;
વૈભારગિરિજી, ઉપર અણુસણ આદર્યોજી-૪૪ ચઢતે પરિણામે સાયજી, કાળ કરી જણ દાયજી;
દેવગતિયેજી, અનુત્તર વિમાને ઉપન્યાજી.-૪૫ સુર સુખને તિહાં ભેગવી, ત્યાંથી દેવ દેનું ચવિ;
મહાવિદેહજી, મનુષ્યપણું તેહ પામશેજી.-૪૬ સુધો સંયમ આદરી, સકળ કમને ક્ષય કરી,
લહી કેવળજી, મેક્ષગતિને પામશે જી.–૪૭ દાન તણું ફળ દેખે, ધને શાલિભદ્ર પેજી;
નહિ લેખાજી, અતુલ સુખ તિહાં પામશે.–૪૮ ઈમ જાણી સુપાત્રને પેજીજિમ વેગે પામે મેક્ષોજી;
નહિ દેખે, કદીયે જીવને ઉપજેજી–૪૯ ઉત્તમના ગુણ ગાવેજી, મનવંછિત સુખ પાવેજી; કહે કવિયણજી, શ્રોતા જન તમે સાંભળજી.–૫૦
વાચક શ્રી સમયસુંદરજી વિરચિત શ્રી ધન્નાશાલિભદ્રની સઝાય
(૧૧૬) પ્રથમ ગોવાળીયા તણા ભવે રે, દીધું મુનિવર દાન;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org