________________
૧૪૬]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
રાય કરિયાણું લેજેજી, મહો માગ્યા દામ દેજે;
નાણાં ચૂકવીજી, રાય ભંડારે નંખાવી દીયેજી.-૧૮ વળતી માતા ઈમ કહે, સાચ નંદન સહે;
કાંઈ સાચેજી, શ્રેણિક રાય પધારીયાજી-૧૯ ક્ષણમાં કરે કાંઈ રાજી, ક્ષણમાં કરે છેરાજી;
કાંઈ ક્ષણમાંજી, ન્યાય અન્યાય કરે સહિજી.-૨૦ પૂર્વે સુકૃત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં
મુજ માથેજી, હજુ પણ એહવા નાથ છે જી.-૨૧ અબ તો કરણી કરશુંજી, પંચવિષય પરિહરશું;
પાળી સંયમજી, નાથ અનાથ થશું સહિજી.-૨૨ ઇંદુયત અંગ તેજજી, આવે સહુને હેજજી;
નખશિખ લગેજી, અંગોપાંગ શેભે ઘણાંજી–૨૩ મુક્તાફળ જિમ ચળકેજી, કાને કુંડલ ઝળકે છે;
રાજા શ્રેણિકેજી, શાલિભદ્ર ખોળે લીયેજી.-૨૪ રાજા કહે સુણે માતાજી, તુમ કુમર સુખશાતાજી;
હવે એહને જી, પાછા મંદિર મોકલેજી.-૨૫ શાલિભદ્ર નિજ ઘર આવ્યાજી, રાય શ્રેણિક મહેલ
સિધાવીયાજી; પછી શાલિભદ્રજી, ચિંતા કરે મનમાં ઘણી જી.-૨૬ શ્રીજિનને ધર્મ આદરૂં, મોહ માયાને પરિહરું;
છાંડું, ગજ રથ ઘેડા પાલખીજી.-ર૭ સુણીને માતા વિલખે છે, નારીયે સઘળી તલનેજી;
તિણ વેળાજી, અશાતા પામ્યાં ઘણીજી.-૨૮ માતા પિતાને ભ્રાતજી, સહ આળ પંપાળની વાત; ઈણ જગમાંજી, સ્વારથનાં સરવે સગાંજી–૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org