________________
શ્રી ધનાશાલિભદ્રની સઝાય
[૧૪
રાણી કહે રાજાજી, આપણું રાજ કિશે કાજજી;
મુજ કાજે, એક ન લીધી કાંમળી.- ૬ સુણ છે ચલણું રાણીજી, એ વાત મેં જાણજી;
પીછાણીજી, એ વાતને અચંબે ઘણેજી.- ૭ દાતણ તે જબ કરશું, શાલિભદ્ર મુખ જેગુંજી; .
શણગારો, ગજ રથ ઘોડા પાલખીજી - ૮ આગળ કુંતલ હીંચાવંતા, પાછળ પાત્ર નચાવંતા;
રાય શ્રેણિક, શાલિભદ્ર ઘેર આવીયાજી- ૯ પહેલે ભવને પગ દીયે, રાજા મનમાં ચમકિયે;
કાંઈ જેજે જી, આ ઘર તે ચાકર તણાંજી.-૧૦ બીજે ભવને પગ દીયે, રાજા મનમાં ચમકિયે;
કાંઈ જજી, આ ઘર તો સેવક તણજી.-૧૧ ત્રીજે ભવને પગ દીયે, રાજા મનમાં ચમકિ;
કાંઈ જે જોજી, આ ઘર તે દાસી તણાં જી.-૧૨ ચોથે ભવને પગ દો, રાજા મનમાં ચમકિયે;
કાંઈ જે જે જી, આ ઘર તે શ્રેષ્ઠિ તણાંજી.-૧૩ રાજા શ્રેણિકની મુદ્રિકા, ખોવાઈ ખોળ કરે છે કાં;
માય ભદ્રાજી, થાળ ભરી તવ લાવીયાંજી.-૧૪ જાગે જાગે મેરા નંદનજી, કેમ સૂતા આણંદજી;
કાંઈ આંગણેજી, શ્રેણિક રાય પધારીયાજી-૧૫ હું નવિ જાણું માતા બોલમાં, હું નવિ જાણું માતા તેલમાં;
તુમે લેજે, જેમ તમને સુખ ઉપજેજી.-૧૬ પૂર્વે કદી પૂછતાં નહિ, તે આમાં શું પૂછ સહિ,
મેરી માતાજી, હું નવિ જાણું વણજમાંજી–૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org