SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ શુભ પરિણામે સાધુ સહે સદૈવ, હારાં કીધાં તું ભાગવે જીવ; ભવિ અભ્યાસે આંણી શુભ ધ્યાન, કેવળ લહી પામ્યા શિવ થાન. ભવિ॰-૧૫ સંવત સત્તર સુડતાળે ઉલ્લાસ, શહેર રાણકપુર કર્યું ચામાસ; ભવિ કહે કવિયણુ કરજેડી હેવ, સુતિ તણા ફળ દૈયા દેવ. ભવિ૦-૧૬ શ્રી કવિયણુ વિરચિત શ્રી ધન્નાશાલિભદ્રની સજ્ઝાય (૧૧૫) રાજગૃહી નગરી માઝારાજી, વણઝારા દેશાવર સારાજી; ઋણુ વણજેજી, રતનબળ લેઇ આવીયાજી.- ૧ લાખ લાખની વસ્તુ લાખેણી, એ વસ્તુ છે અતિ ઝીણી; કાંઈ પરિમલજી, ગઢમઢ મંદિર પરિહરીજી.- ૨ વિધવિધ પ; મંદિરેજી.- ૩ પૂછે ગામને ચાતરે, લેાક મળ્યા જય પૂછેાજી, શાલિભદ્રને શેઠાણી ભદ્રા નિરખેજી, રતનક’ખળ લેઈ પરખેજી; લેઈ પહેોંચાડીજી, શાલિભદ્રને મંદિરેજી.- ૪ તેડાવ્યેા ભંડારીજી, વીશ લાખ નિરધારીજી; ગણી દેજોજી, એહુને પહોંચાડજોજી.- ૫ ઘર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy