________________
શ્રી અર્જુન માળીની સઝાય
[૧૪૩
દેખી દોડ્યો યક્ષ હણવાને કાજ,
શેઠે પ્રતિજ્ઞા કરી પંથમાં જ ભવિ. ઉપસર્ગથી જે ઉગરું ઈણ વાર,
પાળું નહિ તે જાવજજીવ ચૌવિહાર. ભ૦- ૯ કરી નમુસ્કુર્ણ ધરે હવે ધ્યાન,
ઉપાડ્યો હણવા મુદગરપાણ ભવિ. ધર્મ પ્રભાવે હાથ થંભ્યા આકાશ,
ગયે અજુન દેહથી યક્ષ નાશ. ભવિ૦-૧૦ ધરતી ઉપર પડ્યો અજુન દેહ,
ચિત્ત વળ્યું ઘડી એકને છેહ; ભવિ. - શેઠ પ્રતિજ્ઞા અર્જુન પેખી,
કિહાં જાશે પૂછે સુવિશેષ. ભવિ૦-૧૧ વંદવા જાશું શ્રી મહાવીર,
સાંભળી સાથે થયે તે ધીર; ભવિ. વાણી સુણી ઉપજો વૈરાગ,
લીધું ચારિત્ર અને ધરી રાગ. ભવિ૦-૧૨ કીધાં રે કર્મ ખપાવવા કાજ,
રાજગૃહી પાસે રહ્યા રૂષિરાજ; ભવિ. ચક્ષ રૂપે હણીયા જે જીવ,
તેહનું વૈર વાળી મારે સદૈવ. ભાવિ -૧૩ થપાટ પાટુને મૂડીના માર,
નિવિદ જેડા ને પત્થર પ્રહાર; ભવિ. ઝાપટ ઈટ કોરડા નહિ પાર,
હણે લાઠી કેઈ નર હજાર. ભવિ૦-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org