________________
શ્રી અર્જુનભાળીની સઝાય
[૧૪૧
એક દિવસનું રાજ ભગવી, સંજમ લીધે મહાવીર પાસ.
ભવિક જનરે, સુબાહુકુમારે સંજમ આદર્યો.–૧૧ તપ જપ કરી કાયા શાષવી, આરાધક થઈ ગયા પહેલે દેવલોક;
* ભાવિક પંદર ભવ જ્યાં પુરા થશે, મહાવિદેહક્ષેત્રે જાશે મોક્ષ. ભવિ.
સુબાહુ –૧૨ સંવત અઢાર ત્રાણું સાલમાં, વઢવાણ શહેર મઝાર; ભાવિક પૂજ્ય ખુશાલજીના શિષ્ય ભણે, પાનાચંદજીકિયા ગુણગ્રામ.
ભવિ૦ સુબાહુ –૧૩ શ્રી કવિયણ વિરચિત શ્રી અર્જુન માળીની સઝાય
(૧૧૪) કિસકે ચેલે કિસકે પૂત-એ રાગ. સદ્દગુરૂ ચરણે નમિ કહું સાર,
અર્જુનમાળી મુનિ અધિકાર; ભવિ સાંભળે. રૂડી રાજગૃહી પુરી જાણ,
રાજ કરે શ્રેણિક મહિ રાણ. ભવિ૦- ૧ નગરી નિકટ એક વાડી અનુપ,
સકળ તરૂ જિહાં શેભે સરૂપ; ભવિ. દીપે મુગટયક્ષ તિહાં દેવ,
અજુન માળી કરે તસ સેવ; ભવિ – ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org