________________
૧૪૦ ]
શ્રી જૈન સઝાય સગ્રહ
હાંરે માજી વનમાં તે રહે છે મરગલાં,તેની કાણુ કરે સંભાળ; મા॰ એ વન મૃગની પરે વિચરશું, અમે એકલડાં નિરધાર, માડી૦ હૅવે—૪
હાંરે માજી નરક નિગેાદમાં હું ભમ્યા, કુંભીયે અનંતીવાર; મા॰ છેદન ભેદન મેં સહ્યાં, તે દુઃખ કહ્યો નવ જાય. માડી॰ હુ૦-૫ તે હાંરે જાયા પાંચશે' પાંચશે નારીયેા, કાંઈ રૂપે અપ્સરા સમાન; જા॰ ઉંચા તે કુળની ઉપની, રહેવા પાંચશે પાંચશેા મહેલ. જાયા॰ તુજ≠ હવે પાંચશે' વહુએ એમ વિનવે, કાંઈ વડેરી કરે રે વિલાપ; વાલમ મારા રે. તુમે તે સ'યમ લેઈ ચાલશેા, અમને કાણના દ્યો છે। આધાર વાલમ મેરારે, વાલમ વિના કેમ રહી શકું .~~~૭ હાંરે માજી મુસાફર આવ્યા કાઈ પણલે, ફરી ભેગા થાય કે ન થાય; માડી એમ મનુષ્યભવ પામવા અતિ આકરા, ધર્મ વિના દુતિ જાય. માડી હવે—૮ હાંરે માજી કાચી તે કાયા કારમી, સડી પડી અગડી વીસી જાય; માડી એમ જીવડા જાય ને કાયા પડી રહે,મુવા પછી માળી કરશે રાખ. માડી હવે—૯ હાંરે માજી માતપિતાને ભાઈ હેનડી,નારી કુટુંબ પરીવાર; મા અંતકાળે સહુ અળગા રહે, એક જિન ધર્મ તારણહાર. મા૦ હવે—૧૦ હવે ધારણી માતા એમ ચી’તવે, આ પુત્ર નહિ રહે સ’સાર;
વિક જનરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org