________________
શ્રી સુબાહુકુમારની સજઝાય
[૧૩૯
વિરહ મ પડશે હે એહવા મુનિ તણ, જાવ લહું નિરવાણુ.
મુ. ધન-૧૪ મુનિવર ધ્યાને હે જન ઉત્તમ પદ વરે,રૂપ કળા ગુણ જ્ઞાન; મુની કીતિ કમળા હે વિમળા વિસ્તરે, જીવવિજય ધરે ધ્યાન
મુ. ધન–૧૫.
શ્રી પૂજ્ય પાનાચંદજી કૃત શ્રી સુબાહુકુમારની સક્ઝાય
(૧૧૩) આજ હજારી ઢેલા પ્રાહુણો–એ રાગ. હવે સુબાહુકુમાર એમ ચિંતવે, અમે લેશું સંજમ ભાર;
માડી મારી રે. મા મેં વીરપ્રભુની વાણી સાંભળી,તેથી મેં જાયે અથિર સંસાર.
માડી મેરી રે, હવે હું નહિ રાચું રે સંસારમાં.–૧ હારે જાયા સંજમ પંથ ઘણે આકરે, વ્રત છે ખાંડાની ધાર;
જાયા મેરા રે. બાવીસ પરીસહ જિતવા, કરવા ઉગ્ર વિહાર. જાયા મારા રે
તુજ વિના ઘડીએ ન નીસરે–૨ હરે જાયા તુજ વિના સુના મંદિરમાળીયાં, તુજ વિના સુને.
સંસાર; જાયા માણેક મતીને મુદ્રિકા,કાંઈ ઋદ્ધિ તો નહીં પાર. જા તુo-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org