SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર 3 શ્રી જૈન સજઝાય સંગ્રહ * * * * * * * * * * * * * * * * * * * * * * * બધુમતિ ગૃહિણુ તસ જાણ, ( રૂપ યૌવને કરી રંભ સમાન; ભવિ. એકદા અર્જુનને ત્રિયા દેવ ગેહ, ગયા વાડીએ બિહુ ધરી નેહ. ભવિ – ૩ ગઠિલ ષ નર આવ્યા તે વાર, વિકળ થયા દેખી બંધુમતિ નાર; ભવિ. અજુનને બાંધી એકાંત, ભેગવી બંધુમતિ હે મનને ખાંત; ભવિ – ૪ અર્જુન ચિંતે મુદગરપાણિ આજ, સેવકની તું કરજે સાજ; ભવિ. ઈમ નિસુણે યક્ષ પેઠે હો અંગ, બંધન તોડી ચાલ્યો મન રંગ. ભવિ - ૫ ગઠિલ પટ નર સાતમી નાર, મુગર શું મારીને ચાલે તે વાર; ભ૦ દિન દિન ષટ નરને એક નાર, હણ્યા છે માસ લગે એક હજાર. ભવિ – ૬ બર્સે સાઠ વળી ઉપર જાણ, હણ્યા તે માણસ મુદ્દગરપાણુ ભવિ વિસ્તરી નગરી માંહે તે વાત, લેક બીન્યા તે બહાર ન જાત. ભવિ - ઈણ અવસર રાજગૃહી ઉદ્યાન, સમવસર્યા મહાવીર સુજાણ; ભવિ. શેઠ સુદર્શન સુણી તતકાળ, વંદનને ચાલ્યા ' સુકુમાળ. ભવિ – ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy