SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬] શ્રી જૈન સજઝાય સંગ્રહ ગુરૂ વિનય નિત્ય સેવશું, તપ તપશું મને હારી રે લો; અવત દેષ બેંતાલીશ ટાળીશું, માયા લોભનિવારી રે લો. અ૦મા -૧૪ જીવિત મરણે સમપણું, સમ તૃણમણિ ગણશું રે લે; અ.સ સંયમ વેગે થિર થઈ, મેહરિપુને હણશું રે લે. અમોટ–૧૫ ગુણસાગર ગુણશ્રેણિયે, થયા કેવળનાણી રે લે; અથ૦ નારી પણ મન ચિંતવે, વરીયે અમે ગુણખાણુંરે લે. અવ૦-૧૬ અમે પણ સંયમ સાધશું, નાથ નગીના સાથે રે લો; અ૦ના એમ આઠે થઈ કેવળી, કર પિયુડા હાથે રે લો. અ૦૭૦–૧૭ અંબર ગાજે દુંદુભિ, જય જયારવ કરતા રે ; અજ. સાધુવેષ તે સુરવરા, સેવાને અનુસરતા રે; અસે.-૧૮ ગુણસાગર મુનિરાજના, માતપિતા તે દેખી રે લે; અમારા શુભ સંવેગે કેવળી, ઘાતી ચાર ઉવેખી રે લે. અoઘા -૧૯ નરપતિ આવે વાંદવા, મને આશ્ચર્ય આણ રે લે; અમ0 શંખ કળાવતિ ભવ થકી, નિજ ચરિત્ર વખાણી રે લે. અનિવ-૨૦ ભવ એકવીશ તે સાંભળી, બુઝવા કેઈ પ્રાણ રે લો; અબુટ સુધન કહે સુણે સાહિબા, અત્ર આ ઉમાહી રે લે. અ૦૦-૨૧ પણ તે કૌતુક દેખવા, મનડે મુજ હરખાયો રે લે; અહમ કેવળજ્ઞાની મુઝ કહે, શું કૌતુક ઉલ્લાસે રે લે. અશું.રર એહથી અધિકું દેખશો, અધ્યા નામે ગ્રામે રે લે; અઅ. તે નિસુણી મુનિ પાય નમી, આ ઈ ઠામેરે લે. અ૦આ૦-૨૩ કૌતુક તુમ પ્રાસાદથી, જે શું સુજશકામી રે ; અસુત્ર એમ કહીને સુધન તિહાં, ઊભે શિર નામી લે. અoઊ૦–૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy