SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરની સઝાય [૧૩૭ દેહા પૃથ્વીચંદ્ર તે સાંભળી, વાળે મન વૈરાગ; ધનધન તે ગુણસાગરૂ, પાપે ભવજલ તાગ. -૧ હું નિજ તાતને દાક્ષિણ્ય, પડિયે રાજ્ય મેઝાર; પણ હવે નીસરશું કદા, થાશું કબ અણગાર. -૨ ઢાળ ત્રીજી (૧૧૨) પૂન્ય પધારો હે નગરી અમ તણી. એ રાગ. ધન ધન જે મુનિવર ધ્યાને રમે, કરતાં આતમ શુદ્ધ, મુનીસર. રાજા ચિંતે સદ્ગુરુ સેવના, કરશું નિર્મળ બુદ્ધ. ધનધન – ૧ કબહુ શમ દમ સુમતિ સેવશું, ધરશું તમધ્યાન; મુની ઈમ ચિંતવતાં અપૂરવ ગુણ ચઢે, શ્રેણિએ શુકલધ્યાન. મુ. ધન – ૨ ધ્યાનબળે સવિ આવરણ ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન; મુની હષ ધરી સહમપતિ આવીયા, દઈ વેશ વંદે બહુમાન. સુ૦ ધન – ૩ સાંભળી માતપિતા મન સંભ્રમે, આવ્યા પુત્રની પાસ; મુની એ શું એ શું એણે પરે બોલતાં, હરિસિંહ હર્ષ ઉલ્લાસ. મુ. ધન – ૪ દયિતા આઠ સુણી મન હર્ષથી, ઉલટ અંગ ન માય; મુની. સંવેગ રંગ તરંગમેં ઝીલતી, આઠે કેવળી થાય. | મુ. ધન - ૫ સારથ સુધન મન ચિંતવે, કૌતુક અદ્દભુત દીઠ) મુની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy