________________
શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરની સજઝાય
[ ૧૩૫
ગુણસાગર તસ નંદને, વિદ્યા ગુણને દરીયો રે લે અવિ. ગોખે બેઠે અન્યદા, જુએ તે સુખ ભરી રે લે. અજી-૨ રાજપંથે મુનિ મલપતે, દીઠે સમતા ભરી રે લો; અદી. તે દેખી શુભ ચિંતવે, પૂરવ ચરણ સાંભળી રે લે. અપૂ૦-૩ માતપિતાને એમ કહે, સુખીયે મુજ કીજે રે લે; અવસુ સંયમ લેશું હું સહી, આજ્ઞા મુજ દીજે રે લો. અ૦આ૦-૪ માતપિતા કહે નાનડા, સંયમે ઉમાહ્યો રે લે; અસં. તો પણ પરણે પદમણું, અમ મન હરખા રે લે. અઅ૦-૫ સંયમ લેજે તે પછી, અંતરાય ન કરશું રે લો; અ અં૦ વિનયે વાત અંગીકરી, પછે સંયમ વરશું રે લો. અ૫૦-૬ આઠ કન્યાના તાતને, ઈમ ભાખે વ્યવહારી રે લે; અ ઈ અમ સુત પરણવા માત્રથી, થાશે સંયમધારી રે લો. અથા૦–૭ ઈમ સુણું મન ચમકિયા, વર બીજે કરશું રે લે; અ૦૦૦ કન્યા કહે નિજ તાતને, આ ભવ અવર નવરશું લે; અઆ૦-૮ જે કરશે એ ગુણનિધિ, અમો તેહ આદરશું રે લે; અઅ. રાગી વૈરાગી દેયમેં, તસ આણા શિરે ધરશું રે લો. જરાત – ૯ કન્યા આઠના વચનથી, હરખ્યા તે વ્યવહારી રે લો; અહ૦ વિવાહ મહોત્સવ માંડીયા, ધવળ ગાવે નારી રે લો. અધ૦–૧૦ ગુણસાગર ગિરૂઓ હવે, વરઘોડે વર સોહે રે લે; અ૦૧૦ ચેરી માંહે આવીયા, કન્યાનાં મન મેહે રે લે. અ૦૭૦-૧૧ હાથ મેળાવો હર્ષશું, સાજન જન સહુ મળિયા રે લે; અસા હવે કમર શુભ ચિત્તમેં, ધર્મધ્યાન સાંભળીયારે લે. અ૦૧૦-૧૨ સંયમ લેઈ સગુરૂ કને, શ્રુત ભણસું સુખકારી રે લે; અથુ સમતા રસમાં ઝીલશું, કામ કષાયને વારી રે લો. અવકા -૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org