________________
૧૩૪ ]
શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ
ચતુર॰-૧૬
ચતુર૦-૧૮
માત પિતા મન ચિંતવે, નારીનેવશ નવિ થાય; મેરે૰ ઉલટી નારી વશ કરી, કુમરનું ગાયું ગાય. મેરે જો હવે રાજા કીજીએ, તેા ભળશે. રાજ્યને કાજ; મેરે નરપતિ ઇમ મન ચિંતવી, થાપે કુમરને રાજ. મેરે॰ ચતુર૦-૧૭ પિતા ઉપરાષે આદરે, ચિંતે મેહના ઘાટ; મેરે૰ પાળે રાજ્ય વરાળિયા, જોતા ગુરૂની વાટ. મેરે રાજ્યસભાએ અન્યદા, પૃથ્વીચંદ્ર સાહ; મેરે ઈણ અવસર વ્યવહારીયા, સુધન નામ આવત. મેરે૦ ૨૦-૧૯ રાજા પૂછે તેહને, કોણ કોણ જોયા દેશ; આશ્ચય દીઠું' જે તમે, ભાંખા તે વિશેષ, મેરે શેઠ કહે સુણ સાહિમા, એક વિનાદની વાત; સાંભળતાં સુખ ઉપજે, ભાભુ' તે અવદાત. મેરે॰ દાહા
મે
કૌતુક જોતાં બહુ ગયા, કાળ અનાદિ અનંત પણ તે કૌતુક જગ વડું, સુતાં આતમ શાંત.-૧ કૌતુક સુણતાં જે હવે, આતમના ઉપકાર; વક્તા શ્રોતા મન ગહુગહે, કૌતુક તે ઉદાર.-૨ ઢાળ મીજી
(૧૧૧)
ગિરિ વૈતાઢચની ઉપરે. એરાગ
Jain Education International
આવ્યા ગજપુર નચરથી, તિહાં વસે
અહઃ તિહાં વસે રત્નસંચય તસ નામ છે, સુમ'ગળા
ચતુર-૨૦
મેરે
ચતુર-૨૧
વ્યવહારી રે લે; વ્યવહારી રે લે. તસ નારી રે લે; અહ સુમરેંગળા તસ નારી ૨ લે.-૧
For Private & Personal Use Only
www.jainelibrary.org