________________
શ્રી ભરતબાહુબલીનું કિંઢાળીયું.
[ ૧૩૧
એક બંધવ પણ તું માહરે રે ભાઈ, તે પણ આદરે એમ; તે હું અપજશ આગળ રે ભાઈ, રહીશું જગમાં કેમ રે.
બાહુ ચું. ૪ કોડ વાર કહું તુજને રે ભાઈ, તાતજી ઋષભની આણ; એક વાર હસી બોલને રે ભાઈ, કર મુજ જન્મ પ્રમાણ રે.
બાહુ ચું૦ ૫ ગુનેહ ઘણે છે માહિરો રે ભાઈ, બક્ષીસ કરીય પસાય; રાખે રખે દમણ કિશી રે ભાઈ, લળી લળી લાગું છું પાયરે.
બાહુ૦ યું. દર ચકીને નયણે ઝરે રે ભાઈ, આંસુડાં કેરી ધાર; તે દુઃખ જાણે તે ઉરે રે ભાઈ, કે જાણે કિરતાર રે. બાહર ચું. ૭ નિજ નયરી વિનીતા ભણી રે ભાઈ, જાતાં ન વહે પાય; હા! હા! મૂરખ મેં શું કિયું રે ભાઈ, ઈમ ઊભો પસ્તાય રે.
બાહુ યું૮ વિવિધ વચન ભરતેશનાં રે ભાઈ, સુણિ નવિ રાચ્ચા તેહ; લીધું વ્રત તે કયું ફિરે રે ભાઈ, જિમ હથેળીમાં રેહ રે.
બાહુ સું૦ ૯ કેવલ લહી મુગતે ગયા રે ભાઈ બાહુબળી અણગાર; પ્રાતઃસમય નિત્ય પ્રમીયે રે ભાઈ, જિમ હોય જય જયકાર રે.
બાહ૦ મું - ૧૦
કહીશ શ્રી ગષભજિનના સુપસાય ઈણિ પરે, સંવત સત્તર ઈકેતરે,
ભાદ્રવા સુદિ પડવા તણે દિન, રવિવાર ઉલટ ભરે; વિમળવિજય ઉવઝાય સલ્લુરૂ, શીશ તસ શ્રી શુભવરે,
બાહુબળી મુનિરાજ ગાતાં, રામવિજય જય શ્રી વરે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org