________________
૧૩૦]
શ્રી જૈન સઝાય સંગ્રહ
ભરત તણે બાહુબળ, કિયે કવચ ચકચૂર. ૬ બેલ્યા સાખી દેવતા, હાર્યો ભરત નરેશ; બાહુબળી ઉપર થઈ, ફૂલવૃષ્ટિ સુવિશેષ. ૭ ચક્રી અતિ વિલખે થયે, વાચા ચૂક્યો તામ; બાહુબળી ભાઈ ભણી, મૂક્યું ચક્ર ઉદામ. ૮ ઘરમાં ચક્ર ફરે નહિ, કરી પ્રદક્ષિણ તાસ; તેજે ઝળહળતું થયું, આવ્યું ચક્રી પાસ. ૯ બાહુબળી કેપે ચડ્યો, જાણે કરૂં ચકચૂર; મૂઠી ઉપાડી મારવા, તવ ઉગ્યે દયા અંકુર. ૧૦ તામ વિચારે ચિત્તમેં, કિમ કરી મારું બ્રાત; મૂઠી પણ કિમ સંહ, આવી બની દેય વાત. ૧૧ હસ્તિ દંત જે નીકળ્યા, તે કિમ પાછા જાય; ઈમ જાણે નિજ કેશને, લોચ કરે નર રાય. ૧૨
ઢાળ બીજી જિન વચને વૈરાગીય હો ધન્ના–એ રાગ.
(૧૦૦) તવ ભરતેશ્વર વિનવે રે ભાઈ, ખમે ખમે મુજ અપરાધ; હું એ છે ને ઉછાંછળેરે ભાઈતું છે અતિહીં અગાધ રે.
બાહુબળી ભાઈ, યું કયું કીજે બે... એ આંકણું. તું મુજ શિરને શેહરે રે ભાઈ, હું તુજ પગની રે ખેહ; એ સવિ રાજ્ય છે તાહરૂં રે ભાઈ, મને માને તસ દેય રે.
બાહુ યું૦ ૨ હું અપરાધી પાપીઓ રે ભાઈ કીધાં અનેક અકાજ; લેભવશે મુકાવીયાં રે ભાઈ, ભાઈ અઠ્ઠાણુંના રાજ રે. બાહુબ્રુ.૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org