________________
શ્રી ભરતબાહુબલીનું કિંઢાળીયું
બહુ સામાં આવ્યાં સેન, કંપ્યા ગગને પૃથ્વી જેણ; રાજા, ઘેડે ઘેડા ગજે ગજરાજ, પાળે પાળા અડે રણકાજ; રાજા–૧૧ ઝળકે ભાલા ભીમ ખડગ્ય, તરે છા ગગનને મગ; રાજા શૂર સુભટ લડે છે તેમ, નાંખે ઉલાળી ગજ કાંકરી જેમ. ર૦-૧૨ રૂધિર નદી વહે ઠામે ઠામ,બાર વરસ એમ કીધો સંગ્રામ; રાજા, બેહમાં કોઈ ન હાર્યો જામ, ચમર સૌધર્મેદ્ર આવ્યા તામ.
રાજા–૧૩ તાતજી સૃષ્ટિ કરી છે એહ, કાંઈ પમાડે તેહને છેહ; રાજા ભાઈદય ગ્રહ રણુભાર, જેમ ન હોય જનને સંહાર, રા૦–૧૪ માન્યું વચન બે ભાઈએ જામદેવે થાપ્યા ત્યાં પંચ સંગ્રામ રાજા, દષ્ટિ વચન બહુ મૂષ્ટિ ને દંડ, બેહુ ભાઈ કરે યુદ્ધ પ્રચંડ.
રાજા૦–૧૫ દેહા અનિમિષ નયણે જોવતાં, ઘડી એક થઈ જામ; ચક્કીનાં નયણે તુરત, આવ્યાં આંસુ તામ. ૧ સિંહનાદ ભરતે કિયે, જાણે કુટયો બ્રહ્માંડ ગેંડા નાદ બાહુબળે, તે ઢાંક્યો અતિ ચંડ. ૨ ભરતે બાહુ પસારીયે, તે વાળે જિમ કંબ; વાનર જિમ હીંચે ભરત, બાહુબળી ભુજ લંબ. ૩ ભરતે મારી મુષ્ટિકા, બાહુબળી શિર માંય; જાનુ લગે બાહુબળી, ધરતી માંહિ જાય. ૪ ગગન ઉછાળી બાહુબળ, મૂકી એવી મૂઠ, પેઠે ભરતેશ્વર તુરત, ધરતી માંહે આકંઠ. ૫ ભરત દંડે બાહુ તણે, સૂર્યો મુગટ સહેર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org