________________
શ્રી ભરત ચક્રવર્તિની સજઝાય
[૧૨૫
પંદરમાં જિનવરને વારે, નરદેવ કરે જીવ રક્ષા. ૨૦-૧૬ શ્રીવિજયસેનસૂરીશ્વર વાણી, તપગચ્છ રાજે જાણી; વિનયકુશળ પંડિતવર ખાણી, તસ ચરણે ચિત્ત આણી. ૨૦–૧૭૫ સાત વરસે રોગ સમા, કંચન સરખી કાયા; શાંતિ કુશળ મુનિ એમ પયપે, દેવલોક ત્રીજા પાયા. રં૦-૧૮ શ્રી ભરત ચક્રવર્તિની સઝાય
(૧૦૭) આભરણ અલંકાર સઘળાં ઉતારી, મસ્તક સેંતી પાગી; આપો આપ થઈને બેઠા, તવ દેહ દીસે છે નાગી.
ભરતેશ્વર ભૂપતિ ભારે વૈરાગી-૧ અનિત્ય ભાવના એસી રે ભાવી, ચાર કરમ ગયા ભાગી; દેવતાએ દીધે એ મુહપત્તિ, જેહ જિનશાસનના રાગી.
ભરતે-૨ સ્વાંગ દેખી ભરતેશ્વર કેરો, સહિયર હસવાને લાગી; હસવાની અબ ખબર પડેગી, રહેજે અમશું આવી. ભરતે-૩
રાશી લાખ હયવર ગયવર, છનનુ કોડ હું પાગીચોરાશી લાખ રથ સંગ્રામી, તતક્ષણ દીધા છે ત્યાગી. ભરતે – ચાર ક્રોડ મણ અન્ન નિત્ય સીઝે, દશ લાખ મણ લુણ લાગી; ચોસઠ સહસ અંતે ઉરી ત્યાગી, સુરતા મેક્ષસે લાગી. ભરતે -૫ અડતાલીશ કેસમાં લશ્કર પડે છે, દુશ્મન જાય છે ભાગી; ચૌદ રતન તે અનુમતિ માગે, મમતા સહુ શું ભાગી. ભારતે.-૬ તીન કોડ ગોકુળ ધણ દુઝે, એક કોડ હળ ત્યાગી; ચોસઠ સહસ અંતેઉરી ત્યાગી, મમતા સહુ શું ભાગી. ભરતે –૭*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org