________________
૧૨૪]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
-
-
-
- **
, * * *
- - * *
- .
- + + +
***
પાક
'
d w
w
w
-
અબ શું નિરખો લાલ રંગીલે, ખેળ ભરી મુજ કાયા; નાહી ધેઈજબ છત્ર ધરાવું, તબ જજે મેરી કાયા. રં૦- ૪ મુગટ કુંડળ હાર મોતીના, કરી શણગાર બનાયા; છત્ર ધરાવી સિંહાસન બેઠા, તબ ફરી બ્રાહ્મણ આયા. રં૦- ૫ દેખી જોતાં રૂપ પલટાણું, સુણ હે ચકી રાયા; સોળ રોગ તેરી દેહમાં ઉપન્યા, ગર્વ મકર કાચી કાયા. રં– ૬ કળામળીયે ઘણું ચકી મનમાં, સાંભળી દેવની વાણું; તુરત તબેલ નાંખીને જોવે, રંગ ભરી કાયા પલટાણું. ૨૦- ૭ ગઢ મઢ મંદિર માળીયાં મેલ્યાં, મેલી તે સવિ ઠકુરાઈ, - નવનિધિ ચૌદ રતન સવિ મેલ્યાં, મેલી તે સકળ સજાઈ. રં– ૮ હય ગય રથ અંતેઉરી મેલી, મેડી તે મમતા માયા; એકલડો સંયમ લેઈ વિચરે, કેડ ન મેલે રાણા રાયા. ૨૦- ૯ પાયે ઘુઘરી ઘમઘમ વાજે, ઠમ ઢમ કરતી આવે, દશ આંગુલિચે બે કડી, વિનતી ઘણય કરાવે. રં૦-૧૦ તુમ પાખે મારું દિલડું દાઝે, દિન કેહી પરે ગમીજે, એક લાખને બાણું સહસને, નયણે કરી નિરખી જે. ર૦-૧૧ માત પિતા હેતે કરી મૂરે, અંતેઉર સવિ રે,
એકવાર સન્મુખ જુઓ ચકી, સનતકુમાર નવિ જે. રં૦-૧૨ : ચામર ઢળાવે છત્ર ધરાવો, રાજ્યમેં પ્રતાપ રૂડા; છ ખંડ પૃથ્વી આણ મનાવે, તે કિમ જાણ્યા કૂડા. ૨૦-૧૩ છત્ર ધરે શિર ચામર ઢાળે, રાજન પ્રતાપ રૂડે; - છ ખંડ પૃથ્વી રાજ્ય ભેગ, છ માસ લગે ફરે કેડે. ૨૦-૧૪ તવ ફરી દેવ છળવા તે કારણ, વેદ્ય રૂપ લહી આવે; તપ શક્તિએ કરી લબ્ધિ ઉપની, થુંકે કરી પ્રેગ સમાવે. ૨૦–૧૫ - બે લાખ વરસ મંડળીક ચકી, લાખ વરસની દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org