SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુસ્વામીજીની સજઝાય [૧ર૩. રામે સીતાને વિજેગડે, બહેત કિયા રે સંગ્રામ; છતી રે નારી તમે કાંઈ તજે, કાંઈ તો ધનને ધામ. ધન પ. પરણને શું પરિહરે, હાથ મેત્યાનો સંબંધ; પછી તે કરશો સ્વામી એરતે, જિમ કી મેઘમુણિંદ. ધન૬ જંબુ કહે રે નારી સુણે, અમ મન સંયમ ભાવ; સાચો સ્નેહ કરી લેખ, તે સંયમ લો અમ સાથ. ધન- ૭ : તેણે સમે પ્રભોજી આવીઓ, પાંચશે ચોર સંઘાત; તેને પણ જંબુસ્વામીએ બુઝ, બુઝવ્યા માતને તાત. ધ. ૮ સાસુ સસરાને પણ બુઝવ્યા, બુઝવી આઠે નાર; પાંચ સત્તાવીશ શું, લીધેજી સંયમ ભાર. ધન. ૯ સુધર્માસ્વામી પાસે આવીયા, વિચરે છે મનને ઉલ્લાસ; કમ ખપાવી કેવળ પામીયા, પહોંચ્યા છે મુક્તિ મોઝાર. ધન૦૧૦ શ્રી શાંતિકુશલમુનિ કૃત શ્રી સનતકુમારચક્રવર્તિની સક્ઝાય (૧૦૬) સરસતિ સરસ વચન રસ માગું, તેરા પાયે લાગું; સનતકુમાર ચકી ગુણ ગાઉં, જિમ હું નિર્મળ થાઉં. રંગીલા રાણા રહો જીવન રહો રહો, મેરે સનતકુમાર, વિનવે સવિ પરિવાર.- ૧. રૂપ અનુપમ ઇદ્દે વખાણ્ય, સુર સુણી ઈમ વાચા; બ્રાહ્મણ રૂપ કરી દોય આયા, ફરી ફરી નિરખત કાયા. રંગી- ૨. જેહ વખાણે તેહ, રૂપ અનુપમ ભારી; સ્તવના સાંભળી મનમાં હરખે, આ ગર્વ અપારી. ૨૦- ૩ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy