SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ] શ્રી જૈન સજઝાય સંગ્રહ દીક્ષા છે વત્સ દેહિલી, કહ્યું હમારૂં કીજે રે; પરણે પનેતા પદમણ, પુરો મનોરથ ભાઈ રે. માતા - જ કહે જનની સુણો, ધન ધન્ના અણગાર રે; મેઘ મુનિસર મોટક, શાલિભદ્ર સંભાળે રે. જબ૦ ૧૦ ગજસુકુમાલ ગુણે ભર્યો, આતમ સાધન કીને રે; ષટમાસી તપને પારણે, ઢંઢણે કેવલ લીધે રે. જબુ. ૧૧ દશાણભદ્ર કેવલ લહી, ઈદ્રને પાયે લગાડ્યો રે; પ્રસન્નચંદ્ર કેવલ લહી, પામ્યા છે પરમ આણંદ રે. જંબુર ૧૨. એમ અનેક બહુ મુનિવર હુવા, કહેતાં પાર ન પાવે રે; અનુમતિ દ્યો મોરી માતાજી, ખીણ લાખણે જાય રે. જંબુ, ૧૩ પાંચસે સતાવીસ સાથે, જબુકુમર પરવરીએ રે; પંચમહાવ્રત ઉચરી, ભવજલ સાયર તરીઓ રે. જંબુ, ૧૪ જંબુ ચરમ જ કેવલી, તાસ તણા ગુણ ગાયા રે; પંડિત લલિતવિજય તણા, હેતવિજય સુપસાયા રે. જંબુ૦૧૫ (૧૫) સરસ્વતી સામિની વિનવું, સશુરૂ લાગું પાય; ગુણ ગાશું જબુસ્વામીના, હરખ ધરી મનમાંય. ધન ધન ધન જંબુસ્વામીને. ૧ ચારિત્ર છે વત્સ દેહિલું, વ્રત છે ખાંડાની ધાર; પાય અડવાણેજી ચાલવું, કરવા ઉગ્ર વિહાર. ધન૦ ૨ મધ્યાન્હ પછી કરવી ચરી, દિનકર તપે રેનિલાડ; વેલ્થ કવળ સમ કેળીઆ, તે કિમ વાળ્યા રે જાય. ધન ૩ કેડી નવાણું સેવન તણું, તમારે છે આઠે નાર; સંસાર તણું સુખ સુણ્યાં નહિ, ભેગે ભેગ ઉદાર. ધન- ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy