________________
૧૨૬]
શ્રી જૈન સક્ઝાય સંગ્રહ
ભરી સભામાં ભરતેશ્વર બેલ્યા, ઉઠે ખડા રહે જાગી; આ લેક ઉપર નજર ન દેશે, નજર દેજે તમે આગી. ભરતે૦-૮ વચન સુણી ભરતેશ્વર કેરાં, દશ સહસ્ત્ર ઉઠયા છે જાગી; કુટુંબ કબીલે હાટ હવેલી, તતક્ષણ દીધાં છે ત્યાગી. ભરતે-૯
એક લાખ પૂરવ લગે, સંયમ કેવળ સાર; શિષ અઘાતી કમ ખપાવી, પહોંટ્યા મુકિત મેઝાર. ભરતે-૧૦
શ્રી રામવિજયજી કૃત શ્રી ભરતબાહુબલીનું દ્વિરાળીયું
" દેહા સ્વસ્તિ શ્રી સારદા ભણી, પ્રણમી ઋષભ જિર્ણદ; ગાશું તસ સુત અતિ બળી, બાહુબળી મુનિચંદ- ૧ ભરતે સાઠ સહસ વરસ, સાધ્યા ષટ ખંડ દેશ; અતિ ઉત્સવ આણંદશું, વિનિતા કીધ પ્રવેશ ૨ ચકરત્ન આવે નહીં, આયુદ્ધશાળા માંહ; મંત્રીશ્વર ભરતને સદા, કહે સાંભળ તું નાહ - ૩ સ્વામી તે નિજ ભુજબળે, વશ કીધા ષટ ખંડ; પણ બાહુબળી બ્રાતને, નવિ દીઠે ભુજ દંડ.– ૪ સુર નર માંહે કે નહિ, તસ જીપણ સમરથ; તે પ્રભુ તુમ બળ જાણશું, જે સહશો તુજ હથ.- ૫ સુણતાં મંત્રી વયણ ઈમ, ચકી હુ સતેગ; બાહુબળી ભણી મે , નામે દુત મુવેગ- ૬ ભટ રથ હયવર ઠાઠશું, તે કીધ પ્રયાણ શુકન હુવા બહુ બહુ વંકડા, પણ સ્વામીની આણ - ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org