SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦] શ્રી જૈન સઝાય સંગ્રહ સનેહી કિંપાકફળ અતિ કુટડાં, ભક્ષતાં લાગે મિg; સુગુણી૦ સનેહી વિષ પસરે જ અંગમાં, ત્યારે હવે અનિષ્ટ. સુ–પ સનેહી દીપ ગ્રહી નિજ હાથમાં, કેણ ઝંપાવે કૂપ, સુગુણી સનેહી નારી તે વિષ વેલડી, વિષયફલ વિષ વિરૂપ. સુ-૬ સનેહી એહવું જાણી પરિહરે, સંસાર છે માયાજાળ; સુગુણ સનેહી જો મુજશું તમનેહ છે,તો વ્રત લ્યો થઈ ઉજમાળ સુ-૭ હાલ ચેથી - (૧૦૩) એહવે પ્રભવે આવી, પાંચસે ચોરની સંગ રે; વિદ્યાએ તાળાં ઉઘાડીયાં, ધન લેવાને ઉમંગ રે. નમે નમે શ્રી જંબુસ્વામીને-૧ જબુએ નવપદ ધ્યાનથી, સ્થંભ્યા તે સવિ દંભ રે; રંથભ તણું પેરે સ્થિર રહ્યા, પ્રભો પાયે અચંભરે. ન૦-૨ પ્રભો કહે જંબુ પ્રત્યે, ઘો વિદ્યા મુજ એહ રે; જંબુ કહે એ ગુરૂ કને, છે વિદ્યાનું ગેહ રે. નમે નમો –૩ પંચ સય ચોર તે બુઝવી, બુઝવ્યાં માય હાય રે; સાસુ સસરા નારી બુઝવી, સંયમ લેવા જાય છે. નેમ -૪ પંચ સયા સત્તાવીશ શું, પરવયે જંબુકુમાર રે; સાહમ ગણધરની કને, લીયે ચારિત્ર ઉદાર છે. નમે૫ વીરથી વીશમે વરસે, થયા યુગપ્રધાને રે; ચૌદ પૂર્વ અવગાહીને, પામ્યા કેવળજ્ઞાને રે. નમે૬ વરસ ચોસઠ પદવી ભેગવી, સ્થાપી પ્રભવસ્વામી રે; અષ્ટ કમને ક્ષય કરી, થયા શિવ ગતિ ગામી રે. નમો. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy