________________
શ્રી જંબુસ્વામીની સઝાય
[ ૧૧૯ '
લઘુવય છે વત્સ તુમ તણી રે, કેમ પળે પંચાચાર. કુમારજી વ્રતની મ કરો વાતd મુજ એકજ અંગ જાત.કુંત્ર-૨ એકલા વિહારે વિચરવું રે, રહેવું વન ઉદ્યાન; ભૂમિસંથારે પઢવું રે, ધરવું ધર્મનું ધ્યાન. કુમારુ વ્રત –૩ પાય અડવાણે ચાલવું રે, ફરવું દેશ વિદેશ; નિરસ આહાર લેવો સદા રે, પરિસહ કેમ સહેશકુમા વ્રત૦-૪ કુમાર કહે માતા પ્રતે રે, એ સંસાર અસાર; તન ધન યૌવન કારમું રે, જાતા ન લાગે વાર. માતા અનુ-પ માતા કહે આહાદથી રે, વત્સ પર શુભ નાર; યૌવનવય સુખભેગવી રે, પછી લેજે સંયમ ભાર. કુમ, વ્ર -૬ માતા પિતાએ આગ્રહ કરી રે, પરણાવી આઠ નાર, જળથી કમળ જેમ ભિન્ન રહે રે, તેમ રહે જ બુકમાર. ૦-૭
ઢાળ ત્રીજી
(૧૨) સનેહી પ્રીતમને કહે કામિની, સુણે સ્વામી અરદાસ, સુગુણ
જન સાંભળે. સનેહી અમૃતસ્વાદ મૂકી કરી, કહે કેણ પીવે છાશ. સુગુરુ-૧ સનેહી કામકળા રસ કેળ, મૂકેજી વ્રતને ધંધ; સુગુણ સનેહી પરણીને શું પરિહરે, હાથ મેલ્યાને સંબંધ. સુગુ-૨ સનેહી ચારિત્ર વેળુ કવળ જિયું, તેમાં કિયે સવાદ; સુગુણી સનેહી ભેગ સામગ્રી પામી કરી, ભેગો ભેગ આહાદ. સુટ-૩ સનેહી ભાગ તે રોગ અનાદિને, પીડે આતમ અંગ; સુગુણી સનેહી તે રોગ સમાવવા, ચારિત્ર છે રે રસાંગ, સુગુણ૦-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org