SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮] શ્રી જૈન સઝાય સંગ્રહ vvvv + + + = 'w , , * * * * * * યૌવનવય વ્રત આદરી, પાળે નિરતિચાર; મન વચન કાયા સુદ્ધ શું, જાઉં તસ બલિહાર-૨ ઢાળ પહેલી (૧૦૦) રાજગૃહી નગરી ભલી રે લાલ, બાર જન વિસ્તારરે, ભવિક જન. શ્રેણિક નામે નવેસરૂ રેલાલ, મંત્રી અભયકુમાર રે.ભવિક જન. ભાવ ધરી નિત્ય સાંભળે રે લાલ-૧ રાષભદત્ત વ્યવહારી રે લાલ, વસે તિહાં ધનવંત રે; ભાવિક ધારણ તેની ભારજા રે લાલ, શીલાદિક ગુણવંત રે. ભાઇ-૨ સુખ સંસારનાં વિલસતાં રે લાલ, ગર્ભ રહ્યો શુભદિન રે; ભ૦ સુપન લઘું જબુવૃક્ષનું રે લાલ, જનમ્યા પુત્ર રતન્ન રે. ભાવ-૩ જબુકુમાર નામ સ્થાપીયું રે લાલ, સ્વમ તણે અનુસાર રે; ભ૦ અનુક્રમે યૌવન પામી રે લાલ, હુઓ ગુણભંડાર રે. ભાવ-૪ ગ્રામાનુગ્રામ વિચરતાં રે લાલ, આવીયા સેહમસ્વામી રે; ભ૦ પૂર જન વાંદવાં આવીયાં રે લાલ, સાથે જખુ ગુણ ધામરે.ભા૫ ભવિક જનના હિત ભણું રે લાલ, ભવ દુઃખ તારણહાર રે; ભવિ. દેશના સુણ જંબુકુમારે રેલાલ, સંયમ લીધો મનકેડ રે.ભા-૬ ઢાળ બીજી (૧૦૧) ગુરૂ વાંદી ઘર આવીયા રે, પામી મન વૈરાગ; માત પિતા પ્રત્યે વિનવે રે, કરશું સંસારને ત્યાગ. માતાજી અનુમતિ દ્યો મુજ આજ – ચારિત્ર પંથ છે દેહી રે, વ્રત છે ખાંડાની ધાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy