________________
શ્રી ખંધકકુમારની સજઝાય
[૧૧૭
હા હા મેં એ શું કર્યું છે, હણી નાની બાળ. મુનિ.-૨૨ પરિસહ તે સાધુ સહેજી, અવર સહ્યાં નહિ જાય; આઠ કરમને ક્ષય કરીશ, પામ્યાં સુખ અનંત. મુનિ-૨૩ રાય રાણીને વિનવે, રાણી કરે રે વિચાર; બંધવનાં દુઃખ દેહીલાંછ, તે શું સંચમ ભાર, મુનિ -૨૪ મણિ માણેકને મેતીયાંજી, છોડ્યો યણ ભંડાર; મમતા મૂકી રાજ્યની જી, લે શું સંયમ ભાર. મુનિવ-૨૫ મમતા મૂકી રાજ્યનીજી, છેડ્યો સઘળે રે સાથ; રાય રાણી સંયમ લીયેજી, પાંચસે ને પરિવાર. મુનિ-૨૬ કેવળજ્ઞાની સમેસર્યાજી, પ્રશ્ન પૂછે રે રાય; આગે હતાં કે નવાં બાંધીયાં, તે ભાંખે ઋષિરાય. મુનિવ–૨૭ ઘણે કાળે બાંધ્યા હતા, જે નથી હુવા રે ક્ષય, સૂર પણે પરિસહ સહ્યાજી, પહોંચ્યા મુકિત મેઝાર. મુનિ–૨૮ વચન સુણી કેવળી તણાંજી, અધિક હેઓ વૈરાગ; આઠ કરમને ક્ષય કરીજી, પહોંચ્યા મુકિત મેઝાર. મુનિવ–૨૯ કર જોડી કવિયણ ભણેજી, સુણજે ભવયણ લેક; કમતણાં બંધ મત કરે છે, જાઓ શિવપુર લેક. મુનિ–૩૦
શ્રી સૌભાગ્યસાગર કૃત જંબુસ્વામીનું ચોઢાળીયું
દેહા સરસતિ પદપંકજ નમી, પામી સુગુરૂ પસાય; ગુણ ગાતાં જબુસ્વામીના, મુજ મન હર્ષ ન માય-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org