SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪] શ્રી જૈન સઝાય સંગ્રહ મૂરખ જન મહારે ગણેજી રે, હારું નથી જગ કોય; કેહનો રાજા કેહની રાણીજી રે, કો કેહનું નવિ હોય. સુo-૧૦ ધિક વિષય ધિક મેહનીજી રે, ધિક સંસાર અસાર; છાંડ્યો તે સુખીયા થયાજી રે, ધન્ય તાસ અવતાર. સુ-૧૧ હવે સંયમ આવે ભલોજી રે, તે કારજ હેય સિદ્ધ; ઈમ થાતાં તિહાં ઉપન્યુંજી રે, કેવળજ્ઞાન પ્રસિદ્ધ. સુટ-૧૨ હવે નાટકણી ચિંતવેજી રે, ધિક ધિક વિષય વિકાર; મુજ કારણ માત તાતને જી રે, તજ્યાં એણે સંસાર. સુટ-૧૩ ધિક મુજ કાયા કારમીજી રે, જેણે મેહ્યા ભૂપાળ; અનરથકારી એ ઘણેજી રે, ધિક રૂપની મેહ જાળ. સુર–૧૪ તે ધન્ય માનવ ભવ લહજી રે, જે કરે જન્મ પ્રમાણ મૂકી મમતા મહિને જી રે, સંયમ લીયે ગુણખાણ. સુટ-૧૫ મુજ રૂપે મેહ્યા હતાજી રે, ઈલાચી વળી રાય; પાતક કેમ છૂટશુંજી રે, એમ ઊભી પસ્તાય. સુત્ર-૧૬ નિજ આતમને નિંદતીજી રે, ધ્યાતી ધર્મનું ધ્યાન; નાટકણુને ઉપન્યુંજી રે, ઉત્તમ કેવળજ્ઞાન. સુ૦–૧૭ શાસનદેવી આવીને જી રે, વેષ આપે તેણી વાર કેવલ મહોત્સવ સુર કરે રે, આવીને તેણી વાર. સુત્ર-૧૮ કમ ખપાવી મુગતે ગયાજી રે, ઉત્તમ જીવ એ ચાર; ઈમ જાણુ ભાવ આદરેજી રે, તે પામે ભવ પાર. સુ–૧૯ સંવત અઢાર પંચાવને જી રે, જેઠ માસે સુખકાર; ષટ ઢાળે કરી ગાઈજી રે, રહી ચેમાસ અંજાર. સુત્ર-૨૦ શ્રી પૂજ્ય શ્રી ખૂબચંદજી રે, તસ શાસન સુખદાય; પૂજ્ય નાથાજી પસાયથીજી રે, માલ મુનિ ગુણ ગાય. સુo-૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy