________________
શ્રી ઈલાચીકુમારની સઝાય
[ ૧૧૩
અનિત્ય ભાવના ભાવતે, પાપે કેવળનાણ; વંશ ઉપર સિંહાસણ, થઈ બેઠે સુખ જાણ. ૩
ઢાળ છઠ્ઠી
(૯૮)
રણશેઠ ભાવના ભાવે રે–એ રાગ. હવે નરપતિ મન ચિંતવેજી રે, મેં ધ્યાયે માઠે રે ધ્યાન; ધન્ય ઈલાચીકુમારને જી રે, પામ્યા પરમ નિધાન.
સુગુણનર, ભાવ વડે સંસાર.- ૧ નાટકણીને ધ્યાનથી જી રે, મેં બાંધ્યાં બહુલા પાપ; કૂડાં વિચાર મેં ચિંતવ્યાજી રે, તે કિમ તરશું આપ. સુટ- ૨ મેં કૃષ્ણલેશ્યાએ કરી રે, રૌદ્ર ધ્યાન ધર્યો એમ; નરક તણાં દળ મેળવ્યાં રે, હાહા છૂટીશ હવે કેમ. સુત્ર- ૩ અપકીતિ મેં નવિ ગણજી રે, કુળની લેપી મેં લાજ; કામ રાગ સ્નેહ બાંધીજી રે, કિમ પામીશ ભવ પાર. સુ - ૪ નરકની ખાણ નારી અપેજી રે, નરકની દીવી છે સાર; કૂડ કપટની કથળીજી રે, મળ મૂત્રને ભંડાર. સુટ- ૫ શું મેહ્યો તિણ ઉપરેજી રે, ધિકધિક વિષય વિકાર, એમ ચિંતવતાં રાયને જી રે, ઉપવું કેવળ સાર. સુ – ૬ પટરાણું હવે ચિંતવેજી રે, જુઓ રાજાની વાત; મુજ સરખી રાણું ધરેજી રે, તે પણ વિષયને ધ્યાત. સુ - ૭ નાટકણી નીચ જાતનીજી રે, રાજાએ કીધે મહિ; વિષય વિકારના ધ્યાનથી જી રે, જાય છે બે ભવ ખોહ, સુ- ૮ વાંક નહીં એ રાયને જી રે, મેહે વિટંખ્યા નર વૃંદ; નારીએ નર છેતર્યાજી રે, હોટે માયાને ફંદ. સુવ- ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org