________________
શ્રી લાચીકુમારની સાય
[ ૧૦૯
નાટક મેં નિરખ્યું। નહીં રે લેા, રાજકાજમાં ધ્યાન.
મ્હારા૦-૧૧
તે! નાટક ફીને કરો રે લેા, હવે દે'તુમ દાન; મ્હારા ખીજી વાર વંશે ચડચો રે લેા, કરવા નાટક તાન. મ્હારા૦-૧૨ ઘાતકળા ખેલી ઘણી રે લેા, વિષયે વ્યાખ્યા કરે કામ; મ્હારા૦ તિમ ખીજી વાર તે ઉતરી રે લેા, કરે નૃપને પ્રણામ.
હારા૦-૧૩
મહીપતિ મનમાં ચિંતવે રે લેા,હજી ન થયા મુજ કામ;મ્હારા ક્ષેમકુશળે કેમ આવિયા રે લા, એકે ન પહેાતી હામ,
હુરા૦-૧૪
એ નાટકણી માહરે ૨ લે, આવે તે કેણે પ્રકાર; મ્હારા ઢાળ ત્રીજી કહી ભાવશું રે લેા, માલ મુનિ સુખકાર.
મ્હારા~૧૫
લગાર;
દાહા નાટક તેં કીધા હશે, મે વિઠ્ઠી તે માટે ફરીને કરો, જો હવે ઇણિ વાર.-૧ લેાક સહુ મન દુઃખ ધરે, વિષય વિદ્યુધા રાય; નાટકણી લેવા ભણી, કરવા માંડચો ઉપાય.—ર કામાતુર નર જે થયેા, ન ગણે કાજ અકાજ; તિમ એ સુંદરી દેખીને, મન ચળીયા મહારાજ.-૩ ઢાળ ચેાથી
(૯૬)
ન્હાના નાહલેા રે. એ રાગ.
ટાળું નાટકીયા તણું રે, ગાયે કરતું શેાર, અચરજ સાંભળેા રે. હિંગ ડિંગવાજે ઢાલડા રે, ઢમ ઢમ કરીને જોર. અચરજ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org