________________
- ૧૧૦ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
કુમ કુમ કરી ઠેકે દીએ રે, ઉંચા તે અસમાન; અચરિજ કરી ખ્યાલ ગાવે ભલા રે, કદી ન સાંભળ્યા કાન. અચ૦-૨ વળી ભલા ભલા મુખ ઉચ્ચરે રે, નાટકણ વારંવાર; અચરિજ નાટકીયા શિર સેહરો રે, થે મુજ પ્રાણ આધાર. અચ૦-૩ તમે મુજ જીવન આતમા રે, પ્યારા વાલમ છે પ્રેમ; અચ૦ - સાહસવીર તમે સાહિબા રે, શું હારી બેઠા છે એમ. અચ૦-૪ ફરી નાટક દેખાડીને રે, રીઝ રાય ઉલ્લાસ; અચરિજ દાન આપે જે ભૂપતિ રે, તે સવિ પહોંચે આશ. અચ૦-૫ - ઇલાગી મન ઉમલ્હો રે, હરખ ધરીને અપાર; અચરિજ નાટક કરવા કારણે રે, વંશ ચડ્યો ત્રીજી વાર. અચ૦-૬ રમી કરી તિમ ઉતર્યો રે, આવી ન નૃપ પાય; અચરિજ નાટક મેં નવિ નિરખીયે રે, નાટક હિત ચિત્ત લાય. અચ૦-૭ - રાણીએ નૃપ વાણી સુણી રે, કેપ ચડ્યો તતકાળ; અચરિજ
નાટકણી શું મેહી રે, ધિક ધિક એ ભૂપાળ. અચ૦-૮ ઢેલ ધમકા વાજતે રે, ચડી ચોથી વાર; અચરિજ અનેક કળા ખેતી કરી રે, ઉતરી તેણી વાર. અચરિજ-૯ રાયે ઉત્તમ ઈમ ભાખીયે રે, દેખું હવે નૃત્ય ફેરફ અચરિજ લોભ વિશે જે એ થયે રે, મેહ મદન લીયે ઘેર. અચ૦-૧૦ નાટકણી વળતું કહે રે, અને પમ નાટક રીત; અચરિજ દેખાડી હવે ભૂપને રે, રીઝ એનું ચિત્ત. અચ૦-૧૧ ઈલાકમાર ચડીયે ભલે રે, પાંચમી વાર નિરાબાધ; અચ૦ વંશ મથાળે જઈ રહ્યો રે, તવ દીઠે એક સાધ. અચ૦–૧૨ એ નગરી માંહે આવતો રે, ગોચરીએ અણગાર; અચરિજ માલમુનિ કહે અતિ ભલી, ચોથી ઢાળ ઉદાર. અચ૦-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org