________________
૧૦૮ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
બહુમૂલાં વસ્ત્ર જે પહેરતે રે લે, કાચ પહેરીને નાચે
તેહ હારા, નવી નવી રસવંતી મિતે રે લે, માગે ઘર ઘર એહ.
મહારા–૩ જે નાટક કરી ઉતરશે રે લો, એલાચી ગુણગેહ; મહારા તે મુજ પિતા પરણાવશે રે લે, આણું અધિક સનેહ.
મહારા–૪ -હવે મહીપતિ મન ચિંતવે રે લો, નાટકણને નિહાળ; મહારા એ વિધિએ હાથે ઘડી રે લે, ન ગમે બીજી કે બાળ.
હારા–પ અહે એહની લાવણ્યતા રે લો, અહો એહની ચાલ, મ્હારા. જે વશ આવે માહરે રે લે, તે બીજી મૂકું ટાળ.
મહારા –દ એ પાખે એકે ઘડી રે લે, જાય છે તે જમવાર; મહારા કુળદેવીની પૂજા કરૂં રે લે, એ મેળવે કિરતાર. મહારા૦-૭ જે નાટકી વંશથી રે લે, પડી મરે નિરધાર; મહારા. તે પટરાણું એને રે લે, હું કરું પ્રાણાધાર. મહારા–૮ એહવે તે ઈલાચી રે લેરમતે હસતે ચડી દેર; મહારા ઉતરી આવી ભૂપાળને રે લો,પ્રણો ચતુર ચકોર. મ્હારા – લેક સહુ રાજા વિના રે લે, પામ્યા કૌતુક પ્રેમ, મ્હારા. એ નાટક એવી કળા રે લે, કિહાં શીખ્યો હશે કેમ.
હારા–૧૦ તવ નૃપ કહે નાયક સુણે રે લો, તુમે છે ચતુર સુજાણ;
મ્હારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org