SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી ઇલાચીકુમારની સજઝાય [૧૦૫ અમે અમારી નાતમાં એહ, પરણાવશું પુત્રી ગુણ ગેહ, ભવિ૦-૧૫ કુળ રીતિએ નર ચાલે જેહ, તો જગ જશ બહુ પામે તેહ; ભવિ. નટની સુણે એહવી વાણ, બે ઈલાકુમાર સુજાણ. ભવિ૦-૧૬, કઈ પ્રકારે તુમ પુત્રી એહ, પરણાવ મુજને અધિક સનેહરુ ભવિ. પહેલી ઢાળ એ રંગ રસાળ, માલ મુનિ કહે થઈ ઉજમાળ. ભવિ૦–૧૭ દેહા નાટક કહે કુમારને, જે અમ પુત્રી આશ; અમ સાથે ચાલે તુમહે, નાટકકળા અભ્યાસ. -૧ નાટક દેખાડી તમે, રીઝવે કઈ રાજન તેહનું દાન લેઈ કરી, પિોષે નાતને માન.–૨ તે પુત્રી પરણાવીએ, તમે થાઓ ભરતાર, સંસારીક સુખ ભોગવે, સફળ કરે અવતાર.-૩ ઢાળ બીજી. (૯૪) કપૂર હવે અતિ ઉજળે રે–એ રાગ. કરમવશે જે જીવને રે, બુદ્ધિ પણ ઉપજે તેવ; વિષય વિકારને કારણે રે, મૂક્યા માય તાયને ગેહ રે પ્રાણી જુઓ જુઓ કર્મની વાત.૧ છાને નિશાએ નીકળે રે, જઈ ભ ટેળા માંહ; કુળની લાજ મૂકી કરી રે, થયે નાટકીય ઉછાહ રે. પ્રા. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy