SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪] શ્રી જૈન સઝાય સંગ્રહ સ્નેહ બંધાણે જે મેહ વિકાર, નવિ મૂકાએ તેહ લગાર. ભવિ - ૭ નાટક ઈવળીયા સહ તેહ, જિમતિમતે આવ્યો નિજ ગેહ; ભ૦ આમણ દૃમણે જઈ ઘર માંહ, તૂટે ખાટલે સૂતે ત્યાંહ. ભવિ – ૮ ભોજન વેળા તાતે તે વાર, જાઈ ઉઠાડ્યો ઈલાકુમાર; ભવિ. શું છે પુત્ર કિમ થયો દિલગીર, લજજા મૂકી કહે તાતને ધીર. ભવિ – ૯ પરણા પુત્રી નટની ઉછાહ, તે અન્ન પાણી લેવું ઘર માંહ; ભ૦ અઘટીત કિમ કરે પુત્રજી વાત, પરણવું ઉત્તમ કુળની સાત. ભવિ૦-૧૦ પણ નવિ કરૂં એવી અનિત, કુળ મરજાદા ન મૂકું રીત; ભવિ ફરી નવિ બલ્ય ઈલાકુમાર, છાના તેડયા નટો તે વાર, ભવિ૦-૧૧ પુત્રી પરણાવ તમે મુજ એહ, તે ધન આપું અસંખ્ય અછે; ભ૦ કહે નાયક સુણે શેઠ સુજાણ, પુત્રી ન લાવ્યા વેચવા આણ. ભવિ૦-૧૨ એ અમ પુત્રી અક્ષય નિધાન, ભૂમિમાં પામીએ એહથી માન; ભ૦ જે પરણાવું તમને આજ, તે અમ કુળમાં લાગે લાજ. ભવિ૦–૧૩ મુજ પુત્રી વટલે તુમ સંગ, એવી વાત ન કીજે મન રંગ, ભવિ. સાહસિક કાયર ન મળે મેળ, ભાત કુભાત કિમ થાયે ભેળ. ભવિ૦-૧૪ સાહસિક કહીએ અમચી જાત, તમે વણિક છે કાયર તાત; ભ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy