________________
૧૦૬]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
-
-
-
-
-
-
કુળ છોડી નીચ કુળ ગ્રહ્યા રે, કાચ પહેરી થયો સાથ; વાંસ ટોપલામાં કૂકડા રે, લેઈ ચાલ્યા બકરાં હાથ રે. પ્રા. ૪ પાછળ બાંધી ટોપલી રે, વંશ આગળ બાંધ્યા ઢોલ; કાવડ લેઈને ચાલી રે, માંગતે ભીખ નિલ રે. પ્રા. ૪ ટેળામાં ફરતાં થકાં રે, નાટકળા સવિ લીધ; ઘાત કળા શીખી ઘણી રે, ઉદ્યમે થઈ સહુ સિદ્ધ છે. પ્રા. ૫ નાયક કહે ટોળું લેઈ રે, વળી કુમરી લેઈ સાથ; એનાતટ નગરે જઈ રે, રાજવી કરે તમે હાથ રે. પ્રા. ૬ દાન રૂડું લઈને તમે રે, આવજે વહેલા આંહિ; જમણ જમાડી નાતને રે, પરણાવું પુત્રી ઉછાહિ રે. પ્રા. ૭ સઘળે સાથ લેઈ કરી રે, બેનાતટપુર થાટ; રાજાને જાઈ મો રે, ઇલા કુમાર ગહઘાટ ૨. પ્રા. ૮ નરપતિ નાયકને કહે છે, ભલે આવ્યા તુમે આંહિ; નામ સુ હ તુમ તણેરે, કાંઈક મહીયલ માંહિ રે. પ્રા. ૯ નાટક કરજે હવે એહ રે, નવિ દીઠે કઈ વાર; મન રીઝવશે જે માહરું રે, તે આપુ દ્રવ્ય અપારરે. પ્રા. ૧૦ ઈમ સાંભળી ઇલાચીએ રે, નાટક કરવા કાજ; શુદ્ધ કરાવી ભૂમિકા રે, કરી વળી સઘળે સાજ રે. પ્રા૧૧. જુગતે નાટક જોવા ભણી રે, અંતેઉર પરિવાર; નગર લેક સહુ આવીયા રે, વળી બહુ નરને નાર રે. પ્રા૧૨ અંબર તળ પહોંચે ઈ રે, વચ્ચે આજે વંશ; ચિહું દિશિ બાંધ્યા દેરડાં રે, ખસે નહીં એક અંશ રે. પ્રા૦૧૩ વંશ ઉપર એક પાટીયું રે, માંડ્યું તેણી વાર ઉપર ખીલો રાખીને રે, તે ઉપર પગ સાર રે. પ્રારા ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org