________________
૧૦૦
શ્રી જૈન સઝાય સંગ્રહ
જે પાલશે નવ વાડ શું, તે લહે
શિવ સ પદ્મ લીલ.-૧ શીલ સદા તુમ્હે સેવજો. શીલ સદા તુમ્હઈ સેવા,કુલ જેહનાં હૈ। અતિ સરસ અક્ષીણુ; આઠે કરમ અરિયણુ હણી, તે પામ્યાં હૈ। તતક્ષણ સુપ્રવીણ. શીલ-૨
જલ જલણ અરિ કરિ કેસરી, ભય જાવે સઘલાં ભાગ; સુર અસુર નર સેવા કરે, મનછિત હૈ। સીઝે
સહુ કાજ. શીલ॰—૩
જિનભુવન નિપાવ નવેા, કનક તણા નર કોઈ; સાવન તણી કેાડી દાન ઘઈ, શીલ સમેાવડ હા તેાહી પુન્ય ન હાઈ. શીલ૦-૪ નારીનŠ દૂષણ નર થકી, તિમ નારીથી નર દોષ; એ વાડ બિહુનઇ સારિખી, પાળવી હૈ। મન ધરીય સા. શીલ—પ
નિધિ નયન સુર શશશ ભાદ્રપદ્ર, વિદ બીજ આલસ છાંડી; જિનહ દૃઢવ્રત પાલો, વ્રતધારી હે! જીગતે નવ વાડ.
શીલ—દ
લેખકની પ્રશસ્તિઃ
મેારી મધ્યે લિખિત ઋષી નાંનજી, સંવત ૧૮૪૦ વરસે મિતી ફાગુણ વદ તેરસ શુકરવારે પારેખ અમરદ પઢનાર્થ,
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org