SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શિયલની નવવાડની સઝાય [૯ દેહા નવમી વાડ વિચારીને, પાલે સદા નિર્દોષ પામીશ તતક્ષણ પ્રાણીયા, અવિચલ પદવી મોક્ષ–૧ અંગ વિભૂષણ તે કરઈ, જે સંજોગી હોય; બ્રહ્મચારી તન શભા નહીં, તે કારણ નવિ કેય-૨ ઢાળ દશમી વીરા બાહુબલી વીર તુહે ગજ થકી હેઠા ઉતરો––એ રાગ શેભા ન કરવી દેહની, ન કરઈ તન શિણગાર; ઊગટણ ઊપીઠી વલી, ન કરઈ કિણહી વાર.-૧ સુણ ચેતન સુણ તું તો મારી વિનતી, તેનઈ શીખ કહુ હિતકારી-સુણુ. ઉન્હા તાઢા નીરશું, ન કરે અંગ અંધેલ; કેસર ચંદન કુમકુમ, ખાંતે ન કરે' બોલ. સુણ૦-૨ ઘણાં મેલાનઈ ઉજલાં, ન કરઈ વસ્ત્ર વણાવ; ઘાતઈ કામ મહાબલી, ચોથા વ્રતનઈ ઘાવ. સુણ૦-૩ કંકણ કુંડલ મુદ્રડી, માલા મેતી હાર; પહેરઈ નહીં શોભામણું, જે થાયઈ વ્રતધારી. સુણ-૪ કામદીપન જિનવરે કહ્યાં, ભૂષણ દૂષણ એહ; અંગવિભૂષા ટાળવી, કઈ જિનહર્ષ સનેહ, સુણ૫ ઢાળ અગિયારમી આપ સવારથ જગ સહુ રે.એ રાગ. હો બાર પરષદામઈ, ઉપદે ઈમ શીલ; શ્રીવીરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy